સ્વાદુપિંડનું કેન્સર સૌથી ખતરનામ મનાય છે, પ્રારંભિત તબક્કામાં લક્ષણો દેખાતા નથી
કેન્સર એક એવો રોગ જેનું નામ સાંભળતા જ હૃદય કંપી જાય છે. દર વર્ષે વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો કેન્સરને કારણે જીવ ગુમાવે છે. ભારતમાં પણ આ સંખ્યા ઓછી નથી. કેન્સરના એક જ નહીં, પણ અનેક પ્રકાર છે. મોટાભાગના લોકો માને છે કે સૌથી ખતરનાક કેન્સર બ્લડ કેન્સર, મગજની ગાંઠ અથવા ફેફસાનું કેન્સર છે, જે વ્યક્તિનો […]


