ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ ટ્વીન ટનલ પ્રોજેક્ટને ઝડપી બનાવવા CM ફડણવીસની અધિકારીઓને તાકીદ
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને અન્ય સંબંધિત એજન્સીઓને ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ ટ્વીન ટનલ પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવવા જણાવ્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની ભીડ ઘટાડવાનો છે. મુંબઈમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાઓના જવાબમાં, સરકાર માળખાગત પ્રોજેક્ટ્સના વિકાસને પ્રાથમિકતા આપી રહી છે. દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની ભીડ હળવી […]


