1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માંથી વિજય સેતુપતિનો ફર્સ્ટ લુક આવ્યો સામે

 મુંબઈ: શાહરૂખ ખાનની ‘જવાન’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા છે. ટ્રેલર જોયા બાદથી જ ચાહકોમાં ફિલ્મની વાર્તાને લઈને ઉત્તેજના વધી ગઈ છે. જે દિવસે ટ્વિટર પર ફિલ્મની ચર્ચા થઈ રહી છે. ઘણા ચાહકોએ જાતે જ ફિલ્મની વાર્તા બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. મેકર્સ ફિલ્મની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ […]

હોલિવૂડની ફિલ્મ ‘ઓપનહાઇમર’ એ બોક્સ ઓફિસ પર મચાવી ઘમાલ, ફિલ્મે રિલીઝના 3માં કરોડોની કમાણી કરી

મુંબઈઃ- હોલિવૂડ ફિલ્મ હવે ઈન્ડિયન દર્શકો ખૂબ જ પસંદ કરતા થયા છે.ત્યારે તાજેતરમાં ડોમ ક્રૃઝની મિશન ઈમ્પોશિબલ 7 રિલીઝ થી જેને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો ત્યારે બાદ હેવ ઓપનહાઈમર ફિલ્મ ઈન્ડિયન બોક્સ ઓફીસ પર ઘમાલ મચાવી રહી છે.  શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થયેલી ‘ઓપનહાઈમર’ ભારતમાં બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ક્રિસ્ટોફર નોલાનના […]

હવે જામિયા મિલિયા ઈસ્લામિયામાં પણ મેડિકલનો અભ્યાસ થશે –  કેન્દ્ર સરકારે આપી મેડિકલ કોલેજને મંજૂરી

દિલ્હીઃ- જામિયા મિલિયા ઈસ્લામિયામાં જે  વિદ્યાર્થીઓ ડોક્ટરનો અભ્યાસ કરવા માંગે છે તેણે કોઈ બીજી કોલેજમાં જવાની જરુર પડેશે નહી કારણ કે  હવે અહી મેડિકલનો અભ્યાસ પણ વિદ્યાર્થીઓ કરી શકશે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે  કેન્દ્ર સરકારે જામિયામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી છે. યુનિવર્સિટીના શતાબ્દી દીક્ષાંત સમારોહમાં વાઇસ ચાન્સેલર નજમા અખ્તરે આ જાહેરાત કરી હતી.  ઉલ્લેખનીય […]

આંધ્રપ્રદેશમાં ભગવાન શ્રી રામની સૌથી ઊંચી પ્રતિમા બનશે, કેન્દ્રીય મંત્રીએ કર્યો શિલાન્યાસ

આંધ્રપ્રદેશના કુર્નૂલ શહેરમાં બનશે ભગવાન શ્રી રામની પ્રતિમા  પ્રભુ શ્રી રામ ચંદ્રજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનશે 108 ફૂટ ઊંચી પ્રતિમાનો અમિત શાહ એ કર્યો શિલાન્યાસ   અમરાવતી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે આંધ્ર પ્રદેશના કુર્નૂલ શહેરમાં ભગવાન રામની 108 ફૂટ ઊંચી પ્રતિમાનો ડિજિટલી શિલાન્યાસ કર્યો હતો. તેના નિર્માણ બાદ તે દેશની સૌથી ઊંચી પ્રતિમા […]

જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં 26મી જુલાઈ સુધી ASI સર્વેની કામગીરી ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં એએસઆઈની સર્વે મામલે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યાં હતા. સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ પક્ષકારોને સમગ્ર મામલે હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ તા. 26મી જુલાઈ સુધી સર્વેની કામગીરી ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો હતો. હવે સમગ્ર મામલે મુસ્લિમ પક્ષકારો હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. સુપ્રીમ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં બુધવારે સાંજે 5 […]

ગો ફર્સ્ટ એરલાઈન્સ એ ફરી 25 જુલાઈ સુધી પોતાની ફ્લાઈટ રદ કરી,જાણો શું બતાવ્યું આ માટેનું કારણ

દિલ્હીઃ- દેશની ગો ફર્સ્ટની એરલાઈન્, છેલ્લા કેટલાક મહિનાઓથી સમાચારોમાં છે સતત પોતાની ફ્લાઈટ રદ કરવાના કારણે તે ચર્ચામાં રહે છે દેવાળીયામાં ડબેલી ગો ફર્સ્ટ એ પોતાનાનું સંચાલન મે મહિના થી અટકાવ્યું હતું જો કે થોડા દિવસ અગાઉ ડીદીસીએ તેને ઉડાન ભરવાની મંજુરી આપી હતી છત્તા આ ફ્લાઈટ કંપનીએ પોતાની ઉડાન ફરી 25 જુલાી એટલેકે આવતી […]

અનુરાગ ઠાકુરે સામુદાયિક રેડિયો પુરસ્કારોનું વિતરણ કર્યું;કહ્યું- 808 એફએમ રેડિયો સ્ટેશનોની ઈ-ઓક્શન કરવામાં આવશે

 દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રવિવારે નવી દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન ખાતે બે દિવસીય પ્રાદેશિક સામુદાયિક રેડિયો સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેણે 8મો અને 9મો નેશનલ કોમ્યુનિટી રેડિયો એવોર્ડ રજૂ કર્યો. એવોર્ડ મેળવનારાઓમાં હરિયાણા, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તમિલનાડુ, રાજસ્થાન અને ત્રિપુરા રાજ્યોમાં સ્થિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનો સમાવેશ […]

કેરળમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાવધાની વર્તતા તંત્ર એ શાળાઓમાં રજા જાહેર કરી

દિલ્હી- દેશભરમાં વરસાદે માજા મૂકી છે,કેટલાક રાજ્યોમાં પુરની સ્થિતિ સર્જાય છે તો કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે જો કેરળની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્રારા કેરળમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સહીત અહી ઓરેન્જ એલર્ટ પણ જારી કરાયું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કરેળમાં વરસાદને લઈને […]

RSSના વરિષ્ઠ પ્રચારક એવા મદનદાસ દેવીનું 81 વર્ષની વયે નિધન, PM મોદીએ દુખ વ્યક્ત કર્યુ

દિલ્હીઃ-  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  ખૂબજ જાણીતો સંઘ છે ત્યારે આજે વહેલી સવારે આરએસએસને લગતા એક દુખદ સમાચાર સામે આવ્યા છએ પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રીય સેવક સંઘના  વરિષ્ઠ પ્રચારક મદનદાસ દેવીનું આજરોજ  સવારે 81 વર્ષની વયે બેંગલુરુમાં નિધન થયું છે. મદનદાસ દેવીના નિધનને લઈને આરએસએસ દ્રારા એક ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે  “વરિષ્ઠ RSS પ્રચારક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code