1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હી-NCRમાં ભારે વરસાદના કારણે આજે તમામ શાળાઓ બંધ

દિલ્હી:ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.રાજધાની દિલ્હી સહિત મેદાની રાજ્યોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. દિલ્હીમાં યમુનાનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. દિલ્હી-NCRમાં સતત મુશળધાર વરસાદ અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સોમવારે MCD, સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાનો […]

સવારે ભૂખ્યા પેટે ચા પીવાની તમારી આદત હેલ્થ પર કરે છે ખરાબ અસર,જાણો શું થાય છે સમસ્યા

  દરરોજ સવારે જાગીને ઘણા લોકોને ચા પીવાની આદત હોય છે જો કે ખઆલી પેટે પીવામાં આવતી ચા શરીરને ઘણુ નુકશાન કરે છે એઠલે કે ગમે ત્યારે તમારે ચા પીવી હોય તો પહેલા એક ગ્લાસ પાણી પી લો ત્યાર બાદ 10 મિનિટ પછી ચા લો અને બને ત્યા સુધી ચા સાથે હળવો નાસ્તો લેવો જોઈએ […]

જીનેટીક ડિસઓર્ડર જેવી તકલીફ ઘરાવતા દર્દીઓને મળશે રાહત, અમદાવાદની સિવિલમાં શરૂ કરાઈ OPD

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન જીનેટીક ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં જીનેટીક સેવા શરૂ કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ  રાજ્યની પ્રથમ હોસ્પિટલ છે. વર્ષ 2014 થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કૉલેજ સાથે જોડાયેલ ડૉ. અલ્પેશ પટેલના પ્રયાસો અને સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ પહેલ હાથ ધરાઇ છે. જીનેટીક ડિસઓર્ડર જેવી […]

બાળકના પેઢામાં સોજો આવી ગયો છે,તો આ ઉપાયો આવશે કામ

પેઢામાં નાના નરમ પેશીઓ હોય છે, જેમાં ક્યારેક સોજો આવવા લાગે છે. વડીલો આ પીડા સહન કરે છે, પરંતુ આ સમસ્યા નાના બાળકો માટે ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. ખાસ કરીને બાળકોને જ્યારે દાંત આવવા લાગે છે ત્યારે પેઢાની સમસ્યા થવાની સંભાવના રહે છે. જેના કારણે બાળકો ખૂબ જ પરેશાન રહે છે. આવી સ્થિતિમાં બાળકની […]

બેલપત્રના આ ઉપાયોથી દૂર થશે આર્થિક તંગી,નહીં થાય પૈસાની અછત

ભગવાન શિવની કૃપા મેળવવા માટે ભક્તો દરરોજ શિવલિંગ પર જળ ચઢાવે છે. ઘણા લોકો શિવલિંગ પર બેલપત્ર ચઢાવે છે. માન્યતાઓ અનુસાર, બેલપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં, બેલપત્રના કેટલાક ઉપાય તમને ઘણી સમસ્યાઓથી મુક્તિ અપાવશે. તો ચાલો જાણીએ તેમના વિશે… દેવામાંથી મળશે રાહત જો તમે દેવાથી પરેશાન છો, તો તમે બેલપત્રના કેટલાક ઉપાય […]

સુરતના એરપોર્ટ પર 27 કરોડની કિંમતના 48 કિલો સોનાની ‘ગોલ્ડ પેસ્ટ’ સાથે 4 આરોપી પકડાયા

અમદાવાદઃ ગુજરાતમાં સોનાની દાણચોરીના બનાવો વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે સુરત એરપોર્ટ પર દુબઈ, શારજહાં સહિત વિદેશમાંથી મોટા જથ્થામાં સોનું લાવવાના બનાવો વધી રહ્યા છે. આથી ગેરકાયદે સોનું લાવતા શખસોને પકડવા માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) સક્રિય બન્યું છે. ત્યારે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRIના અધિકારીઓએ વોચ ગોઠવીને ચાર શંકાસ્પદ આરોપીઓની તલાશી લેતા […]

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષા લેવાશે

અમદાવાદ:  ગુજરત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો આજે સોમવારથી પ્રારંભ થશે. જે તા. 14 જુલાઈ સુધીમાં જુદા જુદા વિષયોની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા […]

શેત્રુંજી ડેમની જળ સપાટી 28 ફુટે પહોંચી, જળાશયમાં 2030 ક્યુસેક પાણીની આવક

ભાવનગરઃ ગોહિલવાડ પંથક પર મેધરાજા હેત વરસાવી રહ્યા હોય તેમ ગત વર્ષની તુલનાએ સારો વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના સૌથી વિશાળ ગણાતા શેત્રુંજી ડેમની સપાટી 28 ફૂટે પહોંચી ગઈ છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી 2030 ક્યુસેક પાણીની […]

રાજકોટના માધાપર ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈકસવાર બેના મોત

રાજકોટઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં માધાપર ચોકડી નજીક ગોવધુ એક અકસ્માત સર્જાયો હતો. માધાપુર ચોકડી નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈક પર સવાર બે વ્યક્તિઓ ફૂટબોલની માફક ફંગોળાયા હતા. એમાં એક ભાઈનું તો ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બીજાએ સારવાર દરમિયાન જીવ ગુમાવતાં એક જ પરિવારમાં બેના મોતથી  કલ્પાંત […]

અમદાવાદના ચાંદખેડા, વટવા, ઘોડાસર વિસ્તાર માટે AMTSએ નવા રૂટ્સ શરૂ કર્યા

અમદાવાદઃ  શહેરમાં ચાંદખેડા, વટવા અને ઘોડાસર વિસ્તારમાં એએમટીએસ દ્વારા ત્રણ નવા રૂટ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેથી આ વિસ્તારના રહિશોને શહેરના અન્ય વિસ્તારોમાં જવા-આવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટના નવા રૂટ્સની સુવિધા પ્રાપ્ત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસના ભાડામાં 1 જુલાઈથી વધારો કરવામાં આવ્યો છે. ભાડા વધારા બાદ એએમટીએસ  દ્વારા ત્રણ રૂટની શરૂઆત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code