1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈસરોએ ઈતિહાસ રચ્યોઃ આદિત્ય L1ની ‘આંખો’નો ચમત્કાર, સૂર્યની અદભૂત તસવીર કેપ્ચર થઈ

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 મિશનની મોટી સફળતા બાદ સમગ્ર વિશ્વની નજર ઈસરોના આદિત્ય એલ 1 મિશન પર ટકેલી છે. ISRO એ આજે ​​શુક્રવારે આદિત્ય L1 ની મોટી ઉપલબ્ધિ વિશે માહિતી શેર કરી છે. આદિત્ય L1ના SUIT પેલોડે સૂર્યની અદભૂત તસવીરો કેપ્ચર કરી છે. ISRO એ કહ્યું કે, SUIT પેલોડે અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇ પર સૂર્યની સંપૂર્ણ ડિસ્ક ઇમેજ […]

તેલંગાણા સરકારે મહિલાઓ,ટ્રાન્સજેન્ડરો માટે મફત બસ મુસાફરી યોજના શરૂ કરી

હૈદરાબાદ:તેલંગાણા સરકારે રાજ્યની માલિકીની સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોમાં મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સને મફત મુસાફરીનું વચન પૂરું કર્યું છે. રાજ્ય સરકારે શુક્રવારે આ અંગે આદેશ જારી કર્યો હતો. આ પહેલ તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી છ ‘ગેરંટી’નો એક ભાગ છે. સરકારી આદેશ (GO) એ જણાવ્યું હતું કે, “તેલંગાણા સરકારે ‘6 ગેરંટી – […]

હવે થાઈલેન્ડ ,શ્રીલંકા અને મલેશિયા આ 3 દેશો બાદ હવે આ દેશ પણ ભારતને આપશે ફ્રી વિઝાની સુવિધા

દિલ્હી – વિદેશના ઘણા દેશો  ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે  ફ્રી  વિઝા આપી રહ્યા છે આ અગાઉ થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા એ ભારતના લોકો માટે આ સુવિધા વિકસાવી છે ત્યાર  બાદ હવે અન્ય એક દેશે ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય નાગરિકો માટે વિઝા […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે રમાશે ક્રિકેટ મેચ,જાણો ક્યારે અને ક્યાં જોવાની લાઈવ

મુંબઈ: હાલમાં જ વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી હતી. ક્રિકેટ ચાહકો ટૂંક સમયમાં આ બંને દેશોની ટીમો વચ્ચે બીજી મેચ જોવાના છે. આ મેચ 10મી ડિસેમ્બરે રમાશે. અંડર-19 એશિયા કપમાં બંને દેશોની ટીમો આમને-સામને ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ […]

પીએમ મોદી એ ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે કરી વાતચીત

દિલ્હી – આજરો સાનિવારે પ્રધાન મંત્રી મોદીએ ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી .આ વાતચીતમાં વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યું છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પોતાના 9 વર્ષના કાર્યકાળની ગણતરી કરતા કોંગ્રેસ પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર દેશની જનતા મોદીની ગેરંટી પર વિશ્વાસ કરી રહી છે. […]

દિલ્હીના VVIP વસંત કુંજ વિસ્તારમાં પોલીસનું એન્કાઉન્ટર, લોરેન્સ ગેંગના બે શૂટરો ઝડપાયાં

નવી દિલ્હીઃ વીવીઆઈપી વસંત કુજ વિસ્તારમાં પોલીસ અને લોરેન્સ ગેંગના શૂટરો વચ્ચે ધાણીફુટ ગોળીબારની ઘટના બની હતી. પોલીસે એન્કાઉન્ટર બાદ ગેંગના બે શૂટરોને ઝડપી લેવામાં આવ્યા હતા. ગેંગના બે સભ્યો પૈકી એક સગીર વયનો હોવાનું જાણવા મળે છે. પોલીસે બંને અસામાજીક તત્વોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે વસંત કુંજ […]

‘ગદર 2’ પછી સની દેઓલ હવે ‘બોર્ડર 2’માં જોવા મળશે

મુંબઈ: તાજેતરમાં જ ‘ગદર 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને સની દેઓલ બોલિવૂડનો મેગા સ્ટાર બની ગયો છે. ‘ગદર 2’ની સફળતા બાદથી અભિનેતા સમાચારમાં છે. આટલું જ નહીં, ફિલ્મની સફળતા બાદ સની દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેવા લાગ્યો છે. હવે સની દેઓલને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે.ટૂંક સમયમાં અભિનેતા બીજી સારી ફિલ્મ […]

રણબીરની ફિલ્મ એનિમલે રીલીઝના ઍક વીક બાદ ફિલ્મ જવાન અને ગદર ને પછાડી , બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન

મુંબઈ – અભિનેતા રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ રીલીઝ થયાને ઍક વીક થઈ ચૂક્યું છે ત્યારે હાલ પણ ફિલ્મને દર્શકો મળી રહ્યા છે ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે સોસિયલ મેડિયા પર ફિલ્મ ના દ્રશ્યો છવાયેલા જોવા મળે છે ત્યારે રીલીઝના 8 માં દિવસે ફિલ્મે ગદર અને જવાન ફિલ્મને પછાડી […]

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કાઢવામાં આવશે ઝાંખી

લખનઉ:અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે. આ સાથે મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આવતા મહિને 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ભગવાન રામની ઝાંખી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે રામ નગરીને શણગારવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ રામાયણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કહેવામાં […]

પીએમ મોદીએ ઈન્ફિનિટી ફોરમ 2.0 ને સંબોધી -કહ્યું સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ

 દિલ્હી: આજરોજ  શનિવારે સવારે 10.30 વાગ્યે પીએમ મોદી એ  વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફિનટેક સંબંધિત વૈશ્વિક વિચાર નેતૃત્વ પ્લેટફોર્મ, ઇન્ફિનિટી ફોરમની બીજી આવૃત્તિને સંબોધિત કરી હતી. ઈન્ફિનિટી ફોરમની બીજી આવૃત્તિ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી અને GIFT સિટી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વગામી તરીકે ભારત સરકારના નેજા હેઠળ સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code