1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

માનહાનિ કેસમાં મુશ્કેલીમાં ફસાયેલા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટમાંથી રાહત

દિલ્હી : માનહાનિ કેસમાં મુશ્કેલીમાં ફસાયેલા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટમાંથી રાહત મળી છે. વાસ્તવમાં, હાઈકોર્ટે મંગળવાર, 4 જુલાઈના રોજ સુનાવણી કરતી વખતે રાહુલ ગાંધી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી પર હાલમાં રોક લગાવી દીધી છે. હાઈકોર્ટ હવે આ મામલે 16 ઓગસ્ટે સુનાવણી કરશે. વર્ષ 2019માં કર્ણાટકમાં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે […]

એકતાનગરઃ G-20 સમિટને લઈ સુરક્ષા એજન્સીઓ એલર્ટ, મોકડ્રીલ યોજાઈ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ભારત દેશ જી-20ની પ્રમુખ આગેવાની કરી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં આગામી સમયમાં એકતાનગર ખાતે જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાના પ્રેરક માર્ગદર્શન અને રાહબરી હેઠળ તથા CEO ની આગેવાની હેઠળ એકતાનગર (કેવડીયા) […]

પીએમ મોદીની ગોરખપુર મુલાકાત પહેલા સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરાઈ

  દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી અવાર નવાર અનેક રાજ્યોની મુલાકાતે જતા હોય છે ત્યારે આગામી 7 જુલાઈના રોજ પીએમ મોદી ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાત લેવા જઈ રહ્યા છે જેને પગલે પીએમ મોદીના આગમનને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે પીએમ મોદી અહીં ગીતા પ્રેસમાં કાર્યક્રમને […]

અદાણી મુંદ્રા પોર્ટની કામગીરી ચક્રવાત બાદ વધુ વેગવાન બની

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડા બાદ મુન્દ્રા અદાણી પોર્ટ્સે કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. મુન્દ્રા બંદર ખાતેની કામગીરીમાં નોંધપાત્ર વેગ જોવા મળ્યો છે. પોર્ટની કામગીરીમાં આ નોંધપાત્ર પ્રગતિ કર્મચારીઓની અસાધારણ કાર્યક્ષમતાને આભારી છે. તેમનો જુસ્સો, સમર્પણ અને કુશળતાના પરિણામે પોર્ટની કામગીરી નિર્ધારિત સમય પૂર્વે જ પૂર્ણ થઈ છે. મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ પર સમર્પિત ટીમે […]

આપ પાકિસ્તાનમાં જે ગામમાં રહેતા હતા તે ગામને યાદ રાખજો, અખંડ ભારત બનાવવુ હશે તો તેનું સ્મરણ રહે એ આવશ્યક છે: દત્તાત્રેયજી હોસબાલે

અમદાવાદઃ પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારતમાં આવેલા ડૉક્ટર્સ દ્વારા તેમને ભારતીય નાગરિકતા અને મેડિકલ પ્રેક્ટિસ માટે રજીસ્ટ્રેશન મળતાં માઈગ્રંટ પાક. હિંદુ ડૉક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહ ટાગોર હૉલમાં યોજાયો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેએ પ્રસંગોચિત ઉદ્બોધનમાં તેમણે જણાવ્યુ, આ કાર્યક્રમ વિશિષ્ટ અને અવિસ્મરણીય છે.  ગુરુ પૂર્ણિમાનું અનેરુ મહત્વ છે. અંધકાર થી પ્રકાશ તરફ […]

શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનનો થયો અકસ્માત,નાકમાંથી લોહી નીકળતા સર્જરી કરવી પડી

મુંબઈ : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ‘પઠાણ’થી કમબેક કર્યું છે. તેમની ફિલ્મની કમાણી સામે કોઈ હિન્દી ફિલ્મ ટકી શકી નથી. ‘પઠાણે’ વિશ્વભરમાં 1000 કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે. હવે તેના ચાહકોની નજર તેના આગામી પ્રોજેક્ટ્સ પર છે. આ દરમિયાન શાહરૂખ અકસ્માતનો શિકાર બન્યો છે. શાહરૂખ ખાન હાલમાં જ લોસ એન્જલસમાં શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ […]

રણબીર સિંહ  અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’નું ટ્રેલર રિલીઝ

  મુંબઈઃ- અભિનેતા રણબીર સિંહ અને આલીયા કપૂરની ફિલ્મ રોકી ઓર વાની કી પ્રેમ કહાનિ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે હવે આજરોજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેને જોતા હવે ચાહકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી છે. જાણકારી પ્રમાણે આ ફિલ્મથી  કરણ જોહરના 7 વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે જેથી આજકાલ તે સમાચારની […]

એસસીઓની બેઠકમાં આતંકવાદ મુદ્દે પીએમ મોદીના પાકિસ્તાન ઉપર પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત અન્ય સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ સંમેલનમાં આતંકવાદ મામલે નામ લીધા વિના પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું […]

પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું,સંબોધનમાં કહી આ વાત

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે આજે ભારત ફરજોને પ્રથમ પ્રાથમિકતા બનાવીને આગળ વધી રહ્યું છે અને તેના પરિણામે દેશ વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાંનો એક બની ગયો છે અને ડિજિટલ ટેક્નોલોજી અને 5જી જેવા ક્ષેત્રોમાં મોટી પ્રગતિ કરી રહ્યો છે. વડાપ્રધાને અહીં પ્રશાન્તિ નિલયમ ખાતે નવનિર્મિત સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું […]

હવે ટ્વિટરને ટક્કર આપવા તૈયાર છે મેટાનું ‘Threads’ – ઈન્સ્ટાગ્રામ સાથે થશે કનેક્ટ

  દિલ્હીઃ- સોશિયલ મીડિયા ટેકનોલોજીમાં અવનવા ફિચર આવી રહ્યા છએ તો સાથે જ એવનવા પ્લેટફોર્મ એકબીજાને ટક્કર આપી રહ્યા છે ત્યારે  હવે ટ્વિટરને ટક્કર આપવા તૈયાર છે જે મેટાનું ‘Threads’ – ઈન્સ્ટાગ્રામ સાથે થશે કનેક્ટ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક મેટા હવે ટ્વિટરને સ્પર્ધા આપવા માટે ટૂંક સમયમાં જ ‘થ્રેડ્સ’ નામની એપ માર્કેટમાં લોન્ચ કરવા જઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code