1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સાન ફ્રાન્સિસ્કોમાં દૂતાવાસ પર ખાલિસ્તાની હુમલાનો ભારતીય અમેરિકનોએ વંદે માતરમના લગાવ્યા નારા લગાવીને કર્યો વિરોધ

દિલ્હીઃ- અમેરિકા ,કેનેડા સહીત કેટલાક દેશઓમાં ખઆલિસ્તાનીઓ દ્રારા ફેલાવવામાં આવતા આતંકને લઈને ભારત સતત તેની નિંદા કરી રહ્યું છે ત્યારે અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓ દ્રારા ફેલાવાતા આતંકને લઈમે મૂળ ભારતીયોએ વિરોધ દર્શાવ્યો છે. જાણકારી પ્રમાણે ભારતીય-અમેરિકન સમુદાયે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિરોધ કર્યો છે. ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો શુક્રવારેસાન ફ્રાન્સિસ્કોમાં […]

જયશંકરે અમેરિકન એફએમ બ્લિંકન સાથે યુક્રેન,મ્યાનમાર અને ઈન્ડો-પેસિફિક મુદ્દાઓ પર ચર્ચા કરી

દિલ્હી :વિદેશ મંત્રી એસ જયશંકરે અહીં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી અને યુક્રેન, મ્યાનમાર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. વિદેશ મંત્રી જયશંકર હાલ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની મુલાકાતે છે. જયશંકરે ટ્વીટ કર્યું, “વિદેશ મંત્રી બ્લિંકન સાથે મુલાકાત કરીને આનંદ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત પછી ચર્ચા […]

ઉત્તરપ્રદેશના  મેરઠમાં કાવડયાત્રાનું ડિજે 11 હજાર વોલ્ટની હાઇ ટેન્શન લાઇનની ઝપેટમાં આવતા 6 કાવિયાના મોત

લખનૌઃ- કાવડયાત્રાનો 4 જુલાઈના રોજથી આરંભ થઈ ચૂકર્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રા સાથે દૂરઘ્ટના સામે આવી છે ,મેરઠમાં કાવડિયાઓની યાત્રાનું ડિજે હાઈ વોસ્ટેજ લાઈનની ઝપેટમાં આવતા 4 કાવડિયાઓ પોતાના જીવ ગુમાવ્યા છે. ડીજે કાવડ હાઇ ટેન્શન લાઇનની અડફેટે આવી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આગ લાગવાને કારણે ચાર કંવરિયાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે […]

PM મોદી ફ્રાન્સ,UAEની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા,ફ્રાન્સ અને UAEની યાત્રાને “સફળ” ગણાવી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની “સફળ” મુલાકાત બાદ શનિવારે સ્વદેશ પરત ફર્યા હતા. મોદીએ શુક્રવારે પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠના અવસર પર ત્રણેય સેનાઓની ટુકડીએ પણ પરેડમાં […]

બ્રિટન પોતાની વિઝાની ફિ માં કરશે વધારો, હવે વિધા મેળવવા માટે ચૂકવવા પડશે આટલા રુપિયા

દિલ્હી- ભારતના અનેક નાગરિકોની વિદેશ જવાની હોડ શરુ છે અમેરિકા હોય કેનેડા હોય કે લંડન અનેક લોકો વિઝિટર વિઝાથી લઈને સ્ટૂડન્ટ વિઝા મેળવીને વિદેશ જઈ રહ્યા છએ કત્યારે હવે જો તમે પમ બ્રિટનના વિઝા મેળવવા માંગો છો તો હવે તમારે તેના માટે વધારે ફી ચૂકવવી પડશે બ્રિટન આ મામલે ફિ વધારવાની તૈયારી કરી રહ્યું છે. […]

ભારતને જરૂર છે સેમિકન્ડક્ટર ક્રાન્તિની

(સ્પર્શ હાર્દિક) બ્રિટિશરો આપણા દેશને પાયમાલ કરીને ચાલ્યા ગયા એ પછી આપણી અન્નની જરૂરિયાતને પહોંચી વળવાનો અને કૃષિતંત્રને ફરી યોગ્ય રીતે ચાલતું કરવાનો પડકાર મોટો હતો. કિન્તુ આપણા વડવાઓએ એ કામ કરી જાણ્યું. એ સફળતાને ગ્રીન રિવોલ્યૂશન યાને હરિત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડેરી ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું અને શ્વેત […]

UNFCCC:આબોહવા પરિવર્તન માટે યુએઈ અને ભારતે પ્રતિબદ્ધતા દર્શાવી

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પાયાના સિદ્ધાંતોનો તેમજ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) અને પેરિસ કરાર હેઠળની જવાબદારીઓનો આદર કરીને વૈશ્વિક સામૂહિક પગલાં દ્વારા આબોહવા પરિવર્તન સંબંધિત વૈશ્વિક પડકારને પહોંચી વળવાની તાકીદની જરૂરિયાતને સ્વીકારી છે. બંને નેતાઓએ […]

ઓનલાઈન ગેમિંગ ઉપર 28 ટકા જીએસટીનો સૌથી વધારે ફાયદો કોને ?

ઓનલાઈન ગેમિંગ ઉપર કેન્દ્ર સરકારે 28 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લેવાયો છે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો વિરોધ કરી રહ્યાં છે. આ નિર્ણયથી સરકારને દર વર્ષે 20000 કરોડની આવક થશે ચર્ચા વહેતી થઈ છે. બીજી તરફ ઓનલાઈન ગેમિંગ એપ્સના સંચાલકો 10 હજાર કરોડના નુકસાનને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે, […]

UAEના રાષ્ટ્રપતિએ PM મોદીને બાંધ્યો ‘ફ્રેન્ડશિપ બેન્ડ’,ખાડી દેશોમાં IIT કેમ્પસ ખોલવા સહિત થયા આ 3 કરાર

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એક દિવસની મુલાકાતે અબુ ધાબી પહોંચ્યા હતા. પીએમ મોદીની સંયુક્ત અરબ અમીરાત (UAE)ની આ પાંચમી મુલાકાત હતી. એરપોર્ટ પર સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદી સાંજે જ ઘરે જવા રવાના થઈ ગયા હતા. યાત્રાના સમાપન પર પીએમ મોદીએ […]

ફણસ જ નહી પરંતુ તેની અંદરથી નીકળતી ગોટલી પણ સ્વાસ્થઅયને ઘણી રીત કરે છે ફાયદો

ફણસ કે જે બહારથી કાંટળું અને વજનમાં ભારે ફળ છે, જેને કાપવા માટે હાથમાં તેલ લગાવવું પડે છે કારણ કે તેનું દૂધ ખૂબ ચીકણુ હોય છે તેમાંથી નીકળતો સફેદ પ્રદાર્થ હાથને ગંદા કરતો હોવાથી તેલ હાથને ચીકાશથી બચાવે છે.જો કે આપણે ફણસના ફાયદાઓ તો જાણીએ છીએ જો કે આજે તેની અંદરથી નીકળતી ગોટલીની વાત કરીશું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code