1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોન ખરીદશે,રક્ષા મંત્રાલયે આપી મંજૂરી,ટૂંક સમયમાં CCSની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત વચ્ચે રક્ષા મંત્રાલયે ગુરુવારે યુએસ પાસેથી પ્રિડેટર (MQ-9 reaper) ડ્રોન ખરીદવાની મંજૂરી આપી હતી. સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે, ” પ્રિડેટર ડ્રોન માટેની ડીલને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે […]

મણિપુર:ઈમ્ફાલમાં ઉપદ્રવીઓએ કેન્દ્રીય મંત્રીના ઘરને આગ ચાંપી,પેટ્રોલ બોમ્બ પણ ફેંકાયા

ઈમ્ફાલ:ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનામાં એક કેન્દ્રીય મંત્રીના ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું. મણિપુર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહના કોંગબા નિવાસસ્થાને આગ લગાવી દીધી હતી. જોકે, ઘટના સમયે કેન્દ્રીય મંત્રી ઘરે ન હતા. આ પહેલા બુધવારે કેટલાક બદમાશોએ ઇમ્ફાલ પશ્ચિમના લામફેલ વિસ્તારમાં […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LoC નજીક આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસીના જુમાગુંડ વિસ્તારમાં સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડા પોલીસના ચોક્કસ ઇનપુટ પર આતંકવાદીઓ અને સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ઓપરેશન ડોગા નાર […]

મોદીની મુલાકાત પહેલા ઉત્સાહિત યુએસ સાંસદ,કહ્યું- ભારત પાસે ચીન જેવી ઉત્પાદન ક્ષમતા

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ રાજકીય મુલાકાતને લઈને અમેરિકામાં ઉત્સાહ છે. તેમની મુલાકાત પહેલા અમેરિકાના કેટલાય સાંસદોએ ભારતને ભવિષ્ય માટે ચીન કરતાં વધુ સારો ભાગીદાર ગણાવ્યો હતો. રિપબ્લિકન સાંસદ રિચર્ડ મેકકોર્મકે કહ્યું કે આજે ભારતમાં ઉત્પાદન ક્ષેત્રે ચીન જેવી ક્ષમતાઓ છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ શીલા જેક્સન લીએ કહ્યું કે પીએમ મોદીની મુલાકાતથી ઘણી […]

આ ખોરાક તમારી આંખો માટે કારગાર, રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી આંખોને લગતી સમસ્યા થાય છે દૂર 

  સામાન્ય રીતે આજકાલ નાની ઉંમરે ચશ્મા આવવાની સમસ્યાઓ વધી રહ ીછે,નાનપણથી મોબાઈલ ્ને ટીવી લત ,અપુરતો અને પોષણ વગરનો આહાર આ માટે જવાબદાર છે આવી સ્થિતિમાં જો તમે તમારી આંખોની સંભઆળ રાખવામ માંગતા હોવ તો તમારે તમારા ખોરાકમાં કેટલીક ચીજ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનાથઈ આંખની રોશની તેજ બને છે અને આંખોની સમસ્યાઓથી રાહત […]

ભારતના 5 એવા મંદિર કે જ્યાં દરિયા કિનારો છે,નજારો એવો કે નજર નહીં હટે

ભારતમાં ઘણા ઐતિહાસિક અને આકર્ષક સ્થાપત્ય મંદિરો છે. પરંતુ એવા પણ ઘણા મંદિરો છે જેનું નજારો મનને મોહી લે છે. કેટલાક એવા મંદિરો છે જે સમુદ્ર અથવા દરિયા કિનારે આવેલા છે. જાણો આવા જ પાંચ પ્રખ્યાત મંદિરો વિશે. Bhagawati Amman Temple : આ મંદિર માતા પાર્વતીના રૂપમાં દેવી ભગવતીને સમર્પિત છે અને તેને સાંસ્કૃતિક વારસો […]

ભાવનગરના સોડવદરા ગામે પૂરના પાણીમાં 22 બકરાંને બચાવવા જતાં પિતા-પૂત્રના પણ તણાઈ ગયા

ભાવનગરઃ  શહેર નજીક આવેલાં સોડવદરા ગામે નદીના પૂરમાં 22 બકરાઓ તણાયા હતા. બકરાઓને બચાવવા જતા પિતા -પુત્ર પણ પાણીમાં તણાઈ ગયા છે . ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીમાં ગરકાવ થઈ ગયેલા પિતા પુત્રની શોધખોળ હાથ ધરી હતી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર નજીકના વરતેજ તાબેના સોડવદરા ગામે રહેતા રામજીભાઈ પરમાર અને તેના પુત્ર રાજેશ રામજીભાઈ પરમાર ગુરૂવારે સાંજે […]

આજથી જ કરો આ 5 યોગાસનો,ભીડમાં પણ ચમકશે તમારો ચહેરો

યોગાથી સ્ટ્રેસ કે ટેન્શન ઓછું થાય છે અને શરીરમાં લવચીકતા પણ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એવા ઘણા યોગાસનો છે જે ત્વચાને ચમકદાર, યુવાન અને સ્વસ્થ બનાવી શકે છે. દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે, જેના દ્વારા લોકોને યોગ કરવું કેટલું જરૂરી છે તે જણાવવાનો પ્રયાસ કરવામાં […]

PM નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને વાવાઝોડાની માહિતી મેળવી ખબર-અંતર પૂછ્યા

અમદાવાદઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી હતી. વડાપ્રધાન મોદીએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી. બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા પર પોતાનો કાળો કહેર વરસાવી રહ્યું છે. ઠેર ઠેરથી તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવી […]

બિપરજોયની આંખ પાકિસ્તાનમાં પ્રવેશી, સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળીના હજારો થાંભલાં, અને વૃક્ષો ધરાશાયી

અમદાવાદઃ ‘બિપરજોય’ વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે મધરાતે લેન્ડફોલ થતા જ જળ,જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળ્યું. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા છે. રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભુજમાં ચાર ઈંચથી વધુ, મુન્દ્રામાં ત્રણ ઈંચથી વધુ, તેમજ જુનાગઢ દેભૂમિ દ્વારકા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code