1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ટેસ્લાને કર્ણાટકમાં રોકાણ કરવા માટે રાજ્ય સરકારે આમંત્રણ આપ્યું

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે ટેસ્લાને કહ્યું કે, ભારતમાં કંપનીના વિસ્તરણ માટે કર્ણાટક એક આદર્શ સ્થળ છે અને અહીંના સત્તાવાળાઓ કંપની અને તેના સાહસોને ટેકો આપવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તૈયાર છે. ટેસ્લાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, […]

જો તમે પણ હેન્ડબેગના શોખીન છો, તો જાણીલો તમારી ફેશનને જાળવી રાખવા કંઈ રીતે બેગની રાખવી કાળજી

બેગની ખાસ રાખવી જોઈએ કાળજી ફેશનની સાથે સાથે બેગની માવજત પણ જરુરી સામાન્ય રીતે દરેક યુવતીોને હેન્ડ બેગનો શોખ હોય છે કોઈ તો બેગ માટે એટલા ક્રેજી હોય છે કે તેઓ લાખો રુપિયાની બેગની ખરિદી કરતા અચકાતા નથી,જો કે આ તો રહી પોતપોતાના શોખ અને ફેશનની વાત , પણ જો તમે પણ બેગના શોખીન છો […]

ભારતીય સેનાની સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ પણ પાકિસ્તાનની હેકર્સના નિશાના ઉપર

નવી દિલ્હીઃ જ્યારે પણ પડોશી દેશ પાકિસ્તાને ભારત તરફ આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ભારતીય સેનાના હાથે નુકસાન સહન કરવું પડ્યું. આ જ કારણ છે કે, ભારતીય સેના હંમેશા પાકિસ્તાનના નિશાના પર રહે છે, પરંતુ હવે પાડોશી દેશની નાપાક નજર દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ છે. ભારતીય સુરક્ષા સંશોધકોએ આ અંગે એલર્ટ જાહેર […]

નખનો વિકાસ થતો નથી તો Jojoba Oil થી કરો મસાજ,નખ ઝડપથી વધવા લાગશે

ચહેરાની સાથે હાથની પણ કાળજી લેવી જરૂરી છે. જો તેમની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો તેઓ બગડવા લાગે છે. તમે પોલિશિંગ અને નેઇલ શેપ વડે તેમની સુંદરતા વધારી શકો છો. ઘણી વખત સારી કાળજી લીધા પછી પણ સ્ત્રીઓના નખ નબળા થવા લાગે છે અને તેમનો વિકાસ પણ ઓછો થાય છે. આવી સ્થિતિમાં, તમે […]

PM મોદીના સંસદીય ક્ષેત્રને આ વર્ષના અંત સુધીમાં મળશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની ભેટ, જાણો ખાસિયત

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીને આવતા વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ સ્ટેડિયમની ભેટ મળી શકે છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ઉત્તર પ્રદેશનું પહેલું ક્રિકેટ સ્ટેડિયમ હશે, જેનું સંચાલન BCCI (ભારતમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) દ્વારા કરવામાં આવશે. લાંબા ગાળાની લીઝ હેઠળ, તે તેના બદલામાં દર વર્ષે સરકારને એક નિશ્ચિત રકમ પણ આપશે. […]

કિચન ટિપ્સઃ- જો તમને કંઈક ઈન્સ્ટન્ટ સ્વિટ ખાવાનું મન થયું છે તો બનાવો આ સ્વિટ પનીર મલાઈ  ટિક્કા

સાહિન મુલતાનીઃ- આપણે અત્યાર સુધી પનીરના ચટપટા તીખા સ્ટાટર્ડ ખાધા છે પરંતુ આજે મલાઈ પનીરના એક સ્વિટ ટિક્કા બનાવાની રીત જોઈશું જેને તમે સ્વિટ ડીશ તરીકે ખાય શકો છો.તો ચાલો જાણીએ પનીરની આ સ્વિટ ડિશ બનાવાની પરીત સામગ્રી 200 ગ્રામ – પનીર 1 વાટકી – મલાઈ 1 કપ – દળેલી ખાંડ પા ચમચી – એલચીનો […]

POKને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન,કહ્યું- ‘POK ભારતનો હિસ્સો હતો,છે અને રહેશે’

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે પીઓકે પર ગેરકાયદે કબજો કરીને પાકિસ્તાનનો તેના પર કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે ભારતની સંસદમાં PoK અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને PoK ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. તેમણે કહ્યું […]

બિહારમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનને ફરીથી બેઠુ કરવાના પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ

નવી દિલ્હીઃ બિહારમાં નક્સલવાદી સંગઠનો ફરી એકવાર પોતાને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન NIAએ બિહારના મગધ ક્ષેત્રમાં પ્રતિબંધિત સંગઠન ભાકપા (માઓવાદી)ને પુનર્જીવિત કરવાના પ્રયાસોના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી આનંદી પાસવાન (46) વિરુદ્ધ બિહારના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પાંચથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. અરવલ […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાનથી છ લોકોને જીવતદાન મળ્યું

અમદાવાદઃ તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ દ્વારા છેલ્લા છ […]

ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો ફરી એકવાર થયો સ્થગિત,જાણો શું છે કારણ

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એક દિવસની મુલાકાતે મધ્યપ્રદેશના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ભોપાલ અને શહડોલના કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન ભોપાલમાં બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને ભાજપના બૂથ વિસ્તરણ કાર્યક્રમમાં ભાગ લેશે.  દરમિયાન, ભોપાલમાં રાજભવનથી પોલીસ કંટ્રોલ રૂમ સુધી મોદીના પ્રસ્તાવિત રોડ શોમાં હવામાન અવરોધરૂપ બન્યું છે. તેમનો રોડ શો મુલતવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code