1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આરામાં માર્ગ અકસ્માતની ઘટના, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળે દોડ્યો અકસ્માતમાં એક બાળક સહિત બે વ્યક્તિઓને ઈજા પટનાઃ આરામાં એનએચ 922 ઉપરથી પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ દૂર્ઘટનામાં ઘટના સ્થળે જ એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા […]

ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી અને ખડગે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને […]

ઉત્તરભારતમાંથી અલ કાયદાના આતંકી મોડ્યુઅલનો પર્દાફાશ

દિલ્હી, ઝારખંડ અને યુપી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં થયો પર્દાફાશ ભારતમાં આતંકી ઘટનાને અંજામ આપવાનું રચાયું હતું કાવતરુ આતંકવાદીઓને હથિયારોની તાલીમ અપાયાનું તપાસમાં ખુલ્યું નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન અલ કાયદાથી પ્રેરિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી […]

પોલેન્ડ અને ભારત નવી ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રોમાં તેમની ભાગીદારી વધારી રહ્યા છે: PM મોદી

પ્રધાનમંત્રીએ પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યાં નરેન્દ્ર મોદી બે દિવસના પોલેન્ડના પ્રવાસે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​વારસૉમાં ભારતીય સમુદાય દ્વારા તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા હતા. સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું ખાસ ઉષ્મા અને ઉમંગ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે કહ્યું કે ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની મુલાકાત 45 વર્ષ પછી […]

મહિલા તબીબની હત્યા કેસમાં ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરાયો હતોઃ સીબીઆઈ

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો રિપોર્ટ ક્રાઈમ સીન સાથે છેડછાડનો સીબીઆઈનો આક્ષેપ મહિલા તબીબ હત્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે,કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં ક્રાઈમ સીન […]

આસામમાં હવે નિકાહ અને તલાકની નોંધણી ફરજિયાત કરાવવી પડશે

વિધાનસભામાં મુસ્લિમ લગ્ન અને તલાક નોંધણી બિલ રજુ કરાશે હિંમતા બિસ્વા સરકારની કેબિનેટે બિલને આપી મંજુરી નવી દિલ્હીઃ હવે આસામમાં નિકાહ અને તલાકની નોંધણી કરાવવી જરૂરી રહેશે. રાજ્ય સરકાર આસામ વિધાનસભાના શિયાળુ સત્રમાં ફરજિયાત મુસ્લિમ લગ્ન અને તલાક નોંધણી બિલ 2024 રજૂ કરશે. આ બિલની જાહેરાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આ બિલનો […]

રોનાલ્ડોએ પોતાની ચેનલ ‘UR Cristiano’ શરૂ કરીને યુટ્યુબની દુનિયામાં એન્ટ્રી મારી

નવી દિલ્હીઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મહાન ફૂટબૉલ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. રોનાલ્ડો બુધવારે યુટ્યુબ પર આવ્યો ને તરત જ તેના ચાહકો તેની ચેનલ પર ઉમટી પડ્યા. તેના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર બે કલાકમાં જ રોનાલ્ડોની ચેનલે 10 લાખથી વધુ સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી લીધો હતો. આ સાથે રોનાલ્ડોએ રેકોર્ડ […]

ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો એક ટેસ્ટ મેચ રમશે

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો એક ટેસ્ટ મેચ રમશે. આ સ્ટેન્ડઅલોન સેલિબ્રેશન મેચ વર્ષ 2027માં ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) ખાતે રમાશે. ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માર્ચ 1877માં રમાઈ હતી. આ મેચ પણ મેલબોર્નના મેદાન પર રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ […]

આંધ્ર પ્રદેશમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, 17 લોકોના મોત

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં અચ્યુતાપુરમ ખાતે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં આવેલી ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો હતો. અનાકપલ્લી જિલ્લા કલેક્ટરે ગુરુવારે મૃત્યુની પુષ્ટિ કરી હતી. ફાર્મા કંપનીમાં 500-કિલો-લિટરના કેપેસિટર રિએક્ટરમાં વિસ્ફોટ થયા પછી આ ઘટના બની હતી અને તે સમયે લગભગ 200 કામદારો કામ કરી રહ્યા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ઘટનાની ઉચ્ચ […]

સરકારી હોસ્પિટલમાં જમીન ઉપર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચુડ પણ ભૂતકાળમાં સુઈ ગયા હતા

હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં હજુ ભયનો માહોલ સુપ્રીમ કોર્ટે પોલીસની કામગીરીને લઈને કર્યાં સવાલો નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા તબીબની હત્યા કેસની હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડએ જણાવ્યું હતું કે, અમે હોસ્પિટલોમાં સામાન્ય રીતે કામ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. અમે સરકારી હોસ્પટલમાં ગયા હતા. હું ખુદ સરકારી હોસ્પિટલમાં જમીન ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code