1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટમાં માધાપુર ચોકડીથી પુનિતના ટાંકા સુધી લકઝરી બસોના પ્રવેશ પ્રતિબંધ સામે વિરોધ

રાજકોટઃ શહેરમાં વધતી જતી વસતીની  સાથે ટ્રાફિકમાં પણ વધારો થઈ રહ્યો છે. બહારગામના લોકો પણ વસવાટ માટે શહેરમાં આવી રહ્યા છે. શહેરના દરેક રોડ-રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. એમાંયે રાજ્યના તમામ નગરો અને મહાનગરોમાંથી ખાનગી લકઝરી બસ રાજકોટ આવતી-જતી હોય છે. અત્યાર સુધી તો જ્યારે દિવસ દરમિયાન લોકોને જવા આવવાનું થતું હોય ત્યારે […]

વડોદરાની M S યુનિવર્સિટીની હોસ્ટેલમાં પ્રવેશ માટે ધસારો, 2000 વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની મહારાજા સયાજીરાવ (એમએસ) યુનિવર્સિટીમાં બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. તેના લીધે યુનિ.ની હોસ્ટેલમાં પ્રવેશ માટે પડાપડી થઈ છે. આ વખતે એફવાયના 1100 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે. ગત વખતે 1700 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. કોરોનાકાળના પગલે જગ્યાઓ ખાલી હોવાથી ગત વર્ષે વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. આ વખતે હોસ્ટેલની ક્ષમતા […]

સાણંદના હઠીપુરા ગામના કૂવામાં મોટા અજગરને રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડી દેવાયો

અમદાવાદઃ જિલ્લાના સાણંદ તાલુકાના નળ સરોવર પાસે આવેલા હઠીપુરા ગામમાં 40 ફૂટ ઊંડા કૂવામાં એક અજગર ફસાઈ ગયો હતો. ગ્રામજનોને જાણ થતાં અજગરને જોવા માટે લોકો દાડી ગયા હતા. કુવામાં ફસાઈ ગયેલા પાંચ ફૂટ લાંબા અજગરને બહાર કાઢવા માટે એનિમલ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરવામાં આવતાં તેઓએ મહા […]

તમારા જૂના કપડાને પણ હવે આપો ન્યૂ લૂક – આ ટિપ્સથી જીના ક્લોથવેરમાંથી બનશે અનેક નવી વેરાયટીઓ

દરેક લોકોને નવા કપડા પહેરવા ગમતા હોય ચે જો કે આપણે વારંવાર તો નવા તકપડા ખરીદી શકતા નથી આ સાથે જ જૂના કપડા ઘડી ઘડી પહેરીને પણ બોર થી જઈએ છીએ આવી સ્થિતિમાં કેટલી કેવી ટિપ્સ કામ લાગે છે  જે તમારા જૂના કપડાને ફ્રેંસી લૂક આપીને નવા બનાવે છે.જૂના કપડામાં થોડી ક્રિએટિવ કરી તમે તેને […]

અયોધ્યામાં રામ મંદિરની સુંદરતા ઓર વધશે – મંદિર સુધીના 17 કિ.મી લાંબા માર્ગ પર 25 રામ પિલ્લર બનાવવામાં આવશે

અયોધ્યાઃ- રામ મંદિરને લઈને લાખો શ્રદ્ધાળુઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે મંદરનું નિર્માણ 2024 ના પ્રથમ મહિનામાં પૂર્ણ થવાની આશાો સેવાઈ રહી છે ત્યારે રામ મંદિરની શોભા વધારવા માટે અનેક કારિગીરીઓ કરવામાં આવી રહી છે હવે રામ પિલ્લર રાખવાને લઈને પણ મહત્વની જાણકારી સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી  આવતા વર્ષે રામ […]

ટેટૂને સુંદરતા સાથે શું લેવા દેવા? જાણી લો ટેટૂના નુક્સાન

કેટલાક લોકો એવુ માને છે કે ટેટુ કરાવવાથી તેઓ મોડર્ન અને વધારે સુંદર દેખાશે, આ કારણોસર તો લોકો પોતાના આખાને આખા શરીર ટેટૂથી રંગી નાખે છે. જો કે આ દરેક વ્યક્તિની ઈચ્છાનો વિષય છે પણ જો આને અલગ રીતે જોવામાં આવે તો ખબર પડે કે ટેટૂથી કેટલાક પ્રકારના નુક્સાન પણ થાય છે. કેટલાક લોકો પોતાને […]

કિચન ટિપ્સ – ગુજરાતી ઢોકળા બનાવવા છે તો જોઈલો તેનો પરફેક્ટ માપ અને રીત

ઢોકળા બનાવવા માટે માત્ર ત્પરણ દાળનો કરો ઉપયોગ ઢોકળાને સોફ્ટ બનાવવા માટે ઈનો વાપરો ઈનોથી છોકળા સોફ્ટ બને છે અને નુકશાન પણ નહી કરે ઢોકળાના ખીરામાં થોડીં ખાંડ પણ નાખવી   ગુજરાતીઓને નાસ્તામાં અનેક વાનગીઓનો મોહ હોય છે એ વાત નકારી ન શકાય,ગુજરાતી લોકોને નાસ્તો તો સારો જોઈએ જ અને એમાં પણ જો ઢોકળા ,હાંડવો […]

આર. માધવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત,અભિનેતાએ ફોટો શેર કરી હૃદયસ્પર્શી નોટ લખી

આર. માધવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા  અભિનેતાએ ફોટો કર્યો શેર  હૃદયસ્પર્શી નોટ પણ લખી  મુંબઈ : આર માધવને શનિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. હકીકતમાં, 15 જુલાઈના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને નરેન્દ્ર મોદી માટે ડિનરનું આયોજન કર્યું હતું, જેના કારણે બોલિવૂડના લોકપ્રિય અભિનેતા આર માધવને પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. […]

હવામાન વિભાગે રાજ્યભરમાં 18 જુલાઈથી આગામી ત્રણ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની કરીલ આગાહી

અમદાવાદઃ- દેશભરમાં ચોમાસુ જામ્યું છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વપસાદનો કહેર જોવા મળી રહ્યો છએ ત્યારે ગુજરાતમાં પણ ભારેથી અતિભાર વરસાદની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે જે મંગળવારથી શરુ થવાની ઘારણાઓ છે. જાણકારી અનુસાર રાજ્યમાં આગામી મંગળવારથી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું […]

અમરનાથ યાત્રા 2023:બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

15 દિવસમાં બે લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત  આ વખતે અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ સુધી ચાલશે જાણો અમરનાથ યાત્રા સંબંધિત દરેક અપડેટ વિશે  જમ્મુ:દક્ષિણ કાશ્મીરના હિમાલય વિસ્તારમાં સ્થિત અમરનાથ ગુફા મંદિરમાં શનિવારે 21,000 થી વધુ લોકોએ પવિત્ર બરફના શિવલિંગ પર પૂજા કરી હતી. આ સાથે આ વાર્ષિક યાત્રાના પ્રથમ 15 દિવસમાં અત્યાર સુધીમાં બે લાખથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code