1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બાઈકની ચેઈનની યોગ્ય જાળવણીને કારણે વધારાના રિપેરીંગ ખર્ચમાંથી મળશે રાહત

દેશમાં ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે, ચોમાસામાં મોટાભાગની બાઈકમાં ચેઈન ઢીલી થવાની ફરિયાદો ઉઠે છે. મોટર સાઈકલની ચેઈનની નિયમિત સફાઈ કરવાથી ચેઈનની લગતી ફરિયાદ દૂર થવાની સાથે ચેઈનની આવરદામાં વધારો થશે. બાઇક ચેઇન સાફ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? જો ખરા અર્થમાં જોવામાં આવે તો દર 600-700 કિલોમીટરે બાઇકની ચેઇન સાફ કરવી ખૂબ જ […]

દિલ્હીમાં વર્ક કરતા લોકો માટે મેટ્રો સ્ટેશનની શોપ બની ફેશન હબ, અહી સસ્તા ભાવે મળે છે કપડા, જાણો તેના વિશે

  સામાન્ય રીતે યુવતીઓ હોય કે યુવકો હોય દરેક લોકો ઈચ્છે છે કે માર્કેટમાં જે પમ કઈ નવી ફેશન આવે તે તેઓ અપનાવે ખાસ કરીને મોટા ભાગની ફેશન દિલ્હીથી શરુ થતી હોય છે જે બ્રાન્ડેડથી લઈને સસ્તી ક્વોલિટીમાં મળી જાય છે, દિલ્હી એવું શહેર છે જ્યા સસ્તા અને મોંધા બન્ને ટાઈપના કપડા મળી રહે છે […]

દેશમાં સરકારે એક વર્ષમાં 249 અબજ યુનિટ વીજળી બચાવી

નવી દિલ્હીઃ સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 249 અબજ યુનિટ વીજળી બચાવી છે. તેના કારણે બિલમાં 1.60 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. કેન્દ્રીય ઉર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આરકે સિંહે ‘નેશનલ એનર્જી ડેટાઃ સર્વે એન્ડ એનાલિસિસ 2021-22’ રિપોર્ટ જાહેર કર્યો હતો. ઉર્જા મંત્રાલયે કહ્યું કે, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા નીતી આયોગના સહયોગથી […]

રાજ્યના જળાશયોમાં 39 ટકા પાણીનો જથ્થો, ચાર ડેમમાં 90 ટકા પાણીનો સંગ્રહ

સરદાર સરોવર ડેમમાં 51 ટકા પાણી ઉપલબ્ધ રાજ્યમાં ગણતરીના કલાકોમાં ચોમાસુ બેસશે જળાશયોમાં પાણીની નવી આવક થશે અમદાવાદઃ રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં 207 […]

મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદઃ નડિયાદમાં વરસાદી પાણીથી ભરાયેલા ગરનાળામાં કોલેજની બસ ફસાઈ

અમદાવાદઃ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતના નડિયાદમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. નડિયાદમાં શ્રેયસ ગરનાળામાં પણ વરસાદી પામી ભરાયાં હતા. દરમિયાન અહીંથી વિદ્યાર્થીઓને લઈને જતી કોલેજની બસ ગરનાળામાંથી પસાર થતી હતી અને અચાનક અધવચ્ચે ખોટકાઈ હતી. જેથી અંદર કરનાર વિદ્યાર્થીઓએ મદદ માટે બુમાબુમ […]

હવે હોમમેડ ઈન્સ્ટન્ટ ચણાદાળનો લોચો બનાવવો હોય તો જોઈલો રીત, ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ થશે તૈયાર

સાહિન મુલતાનીઃ- લોચો સુરતનો જાણીતો નાસ્તો છે , લોચો બનાવવા માટે આમ તો સામાન્ય રીતે રાત્રે દાળને પલાળવામાં આવે થે અથવા તો 4-5 કલાક દાળને પલાળવામાં આવે છે પણ જો સવારે જાગીને ચા સાથે બહાર મળતા લોચો જેવો જ ટેસ્ટ જોઈતો હોય અને એ પણ 20 મિનિટ માં ત્યારે આ રીત તમારે ખૂબ કામ લાગશે, […]

ઓડિશામાં સરકારી બાબુ પાસેથી કુબેરનો ખજાનો મળ્યો, રોકડ-દાગીના મળી રૂ. 3 કરોડની મતા પકડાઈ

નવી દિલ્હીઃ ઓડિશામાં એક સરકારી અધિકારીના ઘરે દરોડા પાડીને વિજિલન્સ વિંગે 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હોવાનું જાણવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસની વિજિલન્સ વિંગે ઓડિશા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (OAS) અધિકારી પ્રશાંત કુમાર રાઉતના ભુવનેશ્વર, નબરંગપુર અને અન્ય સ્થળોએ આવેલા ઘર પર દરોડા પાડ્યા હતા. રાઉત નબરંગપુર જિલ્લામાં એડિશનલ ડેપ્યુટી કલેક્ટર તરીકે પોસ્ટેડ […]

ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરાયું છે. હવે BCCIએ એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ અને મહિલા ક્રિકેટ ટીમને મોકલવાની તૈયારી દર્શાવી છે. એશિયન ગેમ્સ 2010માં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતે એશિયન ગેમ્સ 2010 અને 2014માં પોતાની ક્રિકેટ ટીમ મોકલી ન હતી. […]

પૂર્વાંચલ એક્સપ્રેસમાં ફરી ફાઈટર જેટ મિરાજે ભરી હુંકાર – વાયુસેનાએ ઇમરજન્સી કવાયતના ભાગરૂપે હાથ ઘર્યો અભ્યાસ

વાયસેનાએ ઈમરજન્સી માટે હાથ ઘર્યું પરિક્ષણ પુર્વાંચલ એક્સપ્રેસ પર વાયુસેનાએ દેખાડી કરતબ લખનૌઃ- આજે રોજ ફરી વાયુસેનાના મિરાજ વિમાન હુંકાર ભરતા જોવા મળ્યા હતા પ્રાપ્ત વિગત પ્રમાણે યુપીના સુલતાનપુરમાં વાયુસેનાના ઘણા ફાઈટર જેેટે ઇમરજન્સી કવાયતના ભાગરૂપે  આ અભ્યાસ કર્યો હતો. ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતર્યા હતા અને ફરી એક વાર આ […]

ગુજરાતઃ આરટીઈ હેઠળ વધુ 1386 બાળકોને ધો-1માં પ્રવેશ ફળવાયો

અમદાવાદઃ RTE એક્ટ-2009 પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 04મી મે અને બીજો રાઉન્ડ  તા. 29મી મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બંન્ને રાઉન્ડમાં 59,869 જેટલા બાળકોને પ્રવેશ અપાયો હતો. જેમાંથી 51,520 જેટલા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલી શાળાઓમાં પ્રવેશ નિયત કરી લીધો છે. RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજા રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ 1,386 જેટલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code