1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત બની શકે છે ચેમ્પિયન,સચિન તેંડુલકરે આપ્યું મોટું નિવેદન

મુંબઈ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ 7 જૂને ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે. ફાઈનલ પહેલા ઓવલ પીચને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ સાથે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ લેજેન્ડ સચિન તેંડુલકરે પણ પીચને ભારતીય સ્પિનરો માટે અનુકૂળ ગણાવી છે. આવી સ્થિતિમાં તેણે કહ્યું છે કે ભારતના બંને સ્પિનરોને ઓવલ પીચથી ઘણો ફાયદો થવાનો છે. જેના […]

ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર કુકી સમુદાયના સભ્યોએ સુત્રોચ્ચાર સાથે કર્યું પ્રદર્શન

ગૃહમંત્રી શાહના ઘરની બહાર કુકી સમુદાયનું પ્રદર્શન સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું દિલ્હીઃ- મણીપુરમાં 3 મેના રોજથી હિંસા ચાલી રહી છે અત્યાર સુધી આ હિંસામાં 80થી વધુ લોકોના મોત થયા છે કરેચટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો કેટલાક લોકો ઘરથી બેઘર પણ બન્યા છે,આવી સ્થિતિમાં ગૃહમંત્રી શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી આ સાથે […]

ટેકનિકલ ખામી બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટને રશિયામાં લેન્ડ કરાઈ:અમેરિકા રાખી રહ્યું છે ચાંપતી નજર

દિલ્હી : એર ઈન્ડિયા રશિયા માટે ફેરી ફ્લાઈટ મોકલી રહી છે, ઈમરજન્સી લેન્ડિંગ બાદ તે ફસાયેલા મુસાફરોને અમેરિકા લઈ જશે. એન્જિનની ખામી બાદ ફ્લાઇટ 216 મુસાફરો અને 16 ક્રૂ સાથે સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. અગાઉ, યુ.એસ.એ કહ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ થયા બાદ તે પરિસ્થિતિ પર નજીકથી […]

આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ – જાણો આ દિવસ ઉજવવા પાછળનો હેતું અને તેનો ઈતિહાસ

આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે આ વર્ષની થીમ છે “સ્ટાન્ડર્ડ ફૂડ જીવનનું રક્ષણ કરે છે” માણસની જીવવા માટે ખોરાક જરુરી છે,માત્ર ખોરાક નહી પરંતુ પોષણ યુક્ત ખોરાક જરુરી છે, જો કે આજકાલ ફઆસ્ટ ફૂડ, ઠંડા પીણા અને ફ્રોઝન ખોરાક લોકોના સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે ત્યારે આજના આ ખાસ દિવસે ફૂડને લઈને લોકોને જાગૃત કરવામાં આવતા […]

આજથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ,ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં ટકરાશે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા

મુંબઈ : આજથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરૂ થઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શાનદાર મેચ થવાની છે, જેના પર દુનિયાની નજર ટકેલી છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટકમ્સની પણ ફાઈનલ મેચ જીતવા પર નજર રહેશે. લગભગ બે […]

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખુશી – બજરંગ દળ સેના અને કોંગ્રેસનો વિલય

મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં છવાઈ ખુશી બજરંગ સેના અને કોંગ્રેસનો થયો વિલય ભોપાલઃ- મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં ખુશીની લહેર છવાી છે,વાત જાણે એમ છે કે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી અને બજરંગ સેનાનો વિલય થયો છે બન્ને પાર્ટી એક બીજાના સપોર્ટમાં આવી ચૂકી છે. હિન્દુવાદી સંગઠન બજરંગ સેના મંગળવારે કોંગ્રેસમાં ભળી ગઈ હતી. બજરંગ […]

ઝારખંડના બોકારોમાં મોટી રેલ્વે દૂર્ઘટના બનતા અટકી, ડ્રાઈવરે બ્રેક લગાવતા અકસ્માત ટળ્યો

ઝારખંડના બોકારમાં રેલ્વે દૂર્ઘટના બનતા ટળી ડ્રાઈવરે સમય સૂકતાથી એન્ડ ટાઈમે બ્રેક લગાવતા અકસ્માત ટળ્યો રાચીં- 2 જી જૂનના રોજ ઓડિશામાં જે અકસ્માત બન્યો છે તે હજી વિસરાયો નથી, 280 જેટલા લોકોના મોત થયા હતા ત્યારે આ ધટના બાદ રેલ્વે અકસ્માત ટળવાની ઘટનાઓ જાણે એક પછી એક સામે આવી રહી છે, ઓડિશામાં આ અકસ્માતના બીજા […]

ભારતીય સેના પ્રમુખે બાંગ્લાદેશના પીએમ સાથે કરી મુલાકાત,હસીનાએ સૈન્ય સહયોગને મજબૂત કરવા પર મૂક્યો ભાર

દિલ્હી: ભારતીય આર્મી ચીફ બાંગ્લાદેશના પીએમને મળ્યા હતા. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ મંગળવારે કહ્યું કે બાંગ્લાદેશ અને ભારતની સેનાઓએ પરસ્પર સહયોગને મજબૂત બનાવવો જોઈએ. તેમણે દ્વિપક્ષીય સહયોગ માટે નવા ક્ષેત્ર તરીકે આંતરરાષ્ટ્રીય શાંતિ રક્ષા કામગીરીમાં ભાગીદારીનું પણ સૂચન કર્યું હતું. બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતે સોમવારે ઢાકા પહોંચેલા ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ હસીના […]

યુએસ સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના આમંત્રણને લઈને પીએમ મોદીએ કહ્યું, ‘હુ ગૌરવ અનુભવી રહ્યો છું

પીએમ મોદીને યુએસ સેનેટમાં સંયુક્ત બેઠકને બોધન કરવાની મળી તક આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હું સમ્માનિત અનુભવી રહ્યો છું દિલ્હીઃ- પીએમ મોદી વિશઅવના લોકલાડીતા નેતા બન્યા છે દેશ વિદેશમાં તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે ત્યારે આ મહિનાની 22 કારીખએ તેઓને અમેરિકા દ્રારા ખાસ આમંત્રણ પોતાના દેશમાં આવવા માટે આપવામાં આવ્યું છે એટલું જ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુરીનામ અને સર્બિયાના પ્રવાસે,પરમારિબોમાં ભારતીય સમુદાયને કર્યા સંબોધિત

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ સુરીનામ અને સર્બિયાના પ્રવાસે છે. તેમણે મંગળવારે મોડી રાત્રે સુરીનામની રાજધાની પરમારિબોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સુરીનામમાં મિની ઈન્ડિયા રહે છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે સુરીનામમાં ભારતીય ડાયસ્પોરા દેશના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે લગભગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code