1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ મંકીપોક્સની સ્થિતિ અને સજ્જતાની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ 14 મી ઓગસ્ટ, 2024ના રોજ મંકીપોક્સને જાહેર આરોગ્ય કટોકટી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન (પીએચઇઆઇસી) જાહેર કરી હતી તે ધ્યાનમાં રાખીને, મંકીપોક્સની સ્થિતિ અને તૈયારીની વિગતવાર સમીક્ષા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં હાથ ધરી હતી. આજની તારીખમાં ભારતમાં મંકીપોક્સના કોઈ કેસ નોંધાયા […]

મુંબઈ આતંકી હુમલો: આતંકી તહવ્વુર રાણા માટે પ્રત્યાર્પણ ટાળવું લગભગ અશક્ય

નવી દિલ્હીઃ મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણા માટે હવે પ્રત્યાર્પણ ટાળવું લગભગ અશક્ય છે. ભારતમાં 26/11ના મુંબઈ હુમલામાં સામેલ તહવ્વુર હુસૈન રાણાને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેનને કેલિફોર્નિયાની કોર્ટે ભારતને સોંપવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે અને તે અંતર્ગત તહવ્વુર હુસૈન રાણાને ભારત પ્રત્યાર્પણ કરી […]

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ અંગે જાહેરનામું

અમદવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ તા. 17/08/2024 થી તા. 19/08/2024 સુધી અમદાવાદની મુલાકાતે આવવાના છે જેથી દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયાં તત્ત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવાં સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝ જેવાં સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતાં ઉપકરણોના ગેરલાભ લઈ મહાનુભાવ તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા નકારી […]

કોલકાતા ટ્રેઇની લેડી ડૉક્ટરના રેપ-મર્ડરના આરોપી સંજય રૉયનો સાઇકોલૉજિકલ ટેસ્ટ થશે

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોલકાતામાં મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડરના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે. આ સંબંધમાં, દિલ્હી સ્થિત સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મનોવૈજ્ઞાનિક અને વર્તન પરીક્ષણ નિષ્ણાતોની એક ટીમ જરૂરી પરીક્ષણો માટે કોલકાતા પહોંચી છે. સીબીઆઈ સંજય રોયને પહેલા જ કસ્ટડીમાં લઈ ચૂકી છે. સીબીઆઈ આરોપી સંજય રોયનો સાયકોલોજિકલ ટેસ્ટ કરશે. […]

IMAએ નરેન્દ્ર મોદીને કોલકાતા રેપ-મર્ડર કેસમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી

નવી દિલ્હીઃ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પશ્ચિમ બંગાળના આરજી કર મેડિકલ કોલેજ કેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હસ્તક્ષેપ કરે તેવી માંગ કરવામાં આવી છે જેથી આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો લાવી શકાય. IMAની માંગ છે કે હોસ્પિટલોની સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ જેવી હોવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં IMAએ કહ્યું છે કે, હોસ્પિટલમાં રેપ કેસની […]

હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો, તો આ રીતે કરો લસણનો ઉપયોગ

ખરાબ લાઈફસ્ટાઈલ તમારા શરીરના ઘણા ભાગોને અસર કરે છે. ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ જીવનશૈલીના કારણે વકરી જાય છે અને તેને જીવનશૈલી દ્વારા જ નિયંત્રિત કરી શકાય છે. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલા તમારી ખાવાની આદતો બદલો. […]

વિટામિન E ની કમીથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે? આ રીતે ઓળખો

વિટામિન E એ એક જરૂરી પોષક તત્વ છે જે આપણા સમગ્ર સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી આપણા કોષોનું રક્ષણ કરે છે. વિટામિન Eની કમીના સૌથી સામાન્ય લક્ષણોમાં સ્નાયુઓની કમજોરી, દ્રષ્ટિની સમસ્યાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિનો સમાવેશ થાય છે. અન્ય લક્ષણોમાં ત્વચાની શુષ્કતા, વાળ […]

રક્ષાબંધન પર ચોક્કસ બનાવો આ ખાસ મહેંદી ડિઝાઇન, ભાઈ પણ તમારા હાથના વખાણ કરશે

જો તમે પણ આ રક્ષાબંધનને ખાસ બનાવવા માંગો છો અને સુંદર દેખાવા માંગો છો, તો તમે તમારા હાથ પર બનાવેલી આ મહેંદીની ડિઝાઇન મેળવી શકો છો. તેનાથી તમારા હાથ વધુ સુંદર લાગશે. તમારા હાથને વધારે સુંદર બનાવવ માટે તમે આ રક્ષાબંધન પર મહેંદી લગાવી શકો છો. રક્ષાબંધનના તહેવારને ભાઈ-બહેનનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે […]

તાજમહેલમાં કબરો પર ગંગાજળનો અભિષેક!

(સુરેશભાઈ ગાંધી)  તાજેતરના શ્રાવણ મહિનામાં હિન્દુ મહાસભાના બે કાવડિયા વીરેશ અને શ્યામે તાજમહેલમાં આવેલી કબરો પર ગંગાજળનો અભિષેક કર્યો.. અને દેશના મીડિયાને મસાલો મળી ગયો. ધારદાર મથાળાં બનાવી મીડિયાકર્મીઓએ દેશની લઘુમતીની લાગણી દુભાવવા બદલ આ બંને કાવડિયાઓને ગુનેગારના કટઘરામાં ખડા કરી દીધા. તેમની જેટલી નિંદા થાય તેટલી કરી, પરંતુ આ ઘટનાની બીજી બાજુ જોઈશું તો […]

ઓફિસના ટિફિનમાં પેક કરીને લઈ જાઓ આ ખાસ ડીશ, સહકર્મચારી કરશે પ્રશંસા

ટિફિનમાં પોહા ચીલા લો: તમે પોહા ચીલા તૈયાર કરીને ઓફિસના ટિફિનમાં તમારી સાથે લઈ શકો છો. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રેસિપીને તમે ઓછા સમયમાં ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો અને તેને ટિફિનમાં પેક કરીને ઓફિસે લઈ જઈ શકો છો. • પોહા ચીલા બનાવવા માટેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code