દિલ્હીમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોની સારવાર મફતમાં થશે, કેજરીવાલે સંજીવની યોજના શરૂ કરી
નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે વૃદ્ધો માટે સંજીવની યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત દિલ્હીમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોની સારવાર મફતમાં થશે. યોજનાની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું દિલ્હીના લોકો માટે સંજીવની લઈને આવ્યો છું. 60 […]


