1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટ:માધાપર ચોકડીથી બેડી તરફનો રસ્તો આજથી શરુ,વાહનચાલકોને મળી રાહત

 માધાપર ચોકડીથી બેડી તરફનો રસ્તો આજથી ખુલ્લો મૂકાયો  હજારો વાહન ચાલકોને ફોગટનો ફેરો કરવામાંથી છુટકારો મળશે રાજકોટ કલેક્ટરનાં આદેશ બાદ ખુલ્લો મૂકાયો રસ્તો  રાજકોટ :રાજકોટ કલેક્ટરનાં આદેશ બાદ અંતે માધાપર ચોકડીથી મોરબી તરફનો રસ્તો આજથી ખુલ્લો મૂકી દેવાયો છે.જેને પગલે વાહનચાલકોને  ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળી ગઈ છે.છેલ્લા ત્રણ વર્ષથી માધાપર ચોકડીથી બેડી તરફ જવાનો […]

IB71: 70ના દાયકામાં ચીન-પાક.ના હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવતા ભારતીય જવાનોની સ્ટોરી

મુંબઈઃ બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાનની ફિલ્મ IB71સિનેમાગૃહમાં રજુ થઈ ચુકી છે. આ ફિલ્મમાં વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને લઈને ભારતીય જવાનોની વીરતા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના ઉપર બનેલી છે. ફિલ્મની સ્ટોરી આ ફિલ્મની સ્ટોરી 1971ની છે જ્યારે પાકિસ્તાન ચીન સાથે મળીને ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું અને […]

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીઃ આઝમ ખાનના ગઢના કાંકરા ખર્યાં, અપના દળના ઉમેદવારની જીત

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણીમાં રામપુરની સ્વાર ટાંડા બેઠક ઉપરથી આઝામ ખાન પરિવારના સુપડા સાફ થઈ ગયા છે. આ બેઠક ઉપરથી અપના દળના શફીફ અન્સારીની જીત થઈ છે. ભાજપા સાથે ગઠબંધનથી અપના દળના શરીફ અંસારીએ સમાજવાદી પાર્ટીની અનુરાધા ચૌહાણને 9734 વોટથી પરાજય આપ્યો છે. શફીફ અન્સારીને 67434 મત મળ્યાં હતા, જ્યારે અનુરાધા ચૌહાણને 57710 વોટ મળ્યાં […]

ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ અનેક વિવાદ વિરોધ વચ્ચે પણ 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

ફિલ્મ ઘ કરેળ સ્ટોરીનો ચાલ્યો જાદુ બોક્સ ઓફીસ પર 90 કરોડને પાર કલેક્શન  100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં મુંબઈ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી  5 મે ના રોજ સિનેમાઘધરોમાં રિલીઝ થઈ જેને હાલ 10 દિવસનો સમય પણ થયો નથી હજી 9 દિવસના સમયમાં તો આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં એન્ટ્રીની તૈયારીમાં છે,આજે ફિલ્મ રિલીધ થવાનો […]

સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો,જાણો શું છે કારણ

સચિન તેંડુલકરે કેસ દાખલ કર્યો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો ઈન્ટરનેટ પર ચાલતી નકલી જાહેરાતો સામે કેસ  મુંબઈ : ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો હતો. ઈન્ટરનેટ પર ચાલી રહેલી નકલી જાહેરાતોમાં સચિનના નામ, ફોટો અને અવાજનો ઉપયોગ કરવાને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. તેંડુલકર વતી નોંધાયેલા કેસમાં એવું કહેવામાં […]

વિધાનસભા ચૂંટણીઃ કર્ણાટકમાં ભાજપનું ધોવાણ, સીએમ બોમાઈએ હારની જવાબદારી સ્વિકારી

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 કલાકે શરૂ કરવમાં આવી હતી. મતગણતરીમાં પ્રાથમિક અનુમાનથી જ કોંગ્રેસ હરિફ ભાજપ તથા અન્ય રાજ્કીય પક્ષોથી આગળ હતી. જો કે ગણતરીના કલાકોમાં જ વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની હાર સ્વિકારી છે. જો કે, આગામી […]

કર્ણાટક ચૂંટણીઃ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેંગ્લોરમાં બેઠક મળશે

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવવા જઈ રહી છે. દરમિયાન આવતીકાલે બેંગ્લોરમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. જમાં રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. દરમિયાન કર્ણાટક કોંગ્રેસના વડા ડી.કે. શિવકુમારે તેમના નિવાસસ્થાનેથી લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારને કનકપુરા વિધાનસભા મતવિસ્તારમાંથી 71.63% થી […]

ભારતના લોકતંત્રના ઈતિહાસનો આજે મહત્વનો દિવસ, 13 મેના રોજ યોજાયું હતું સ્વતંત્ર ભારતનું પ્રથમ સત્ર

ભારતના લોકતંત્રના ઈતિહાસનો આજે મહત્વનો દિવસ 13 મેના રોજ યોજાયું હતું સ્વતંત્ર ભારતનું પ્રથમ સત્ર આજકાલ આપણે દર વર્ષએ સંસંદ સત્ર યોજાય તેવા સમાચારો સાંભળતા હોય છએ જો કે આપણ ામનમાં એક પસ્શન પણ થવો જોઈએ કે ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત સંસંદ સત્ર ક્યારે યોજાયું હશે? તો આજે આ ખાસ દિવસ વિશે વાત કરીશું કારણ […]

ધ કેરળ સ્ટોરી યુએસ અને કેનેડાના 200 થી વધુ સિનેમાહોલમાં રિલીઝ થઈ

મુંબઈ : વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ શુક્રવારે યુએસ અને કેનેડાના 200 થી વધુ સિનેમા હોલમાં રિલીઝ થઈ. દિગ્દર્શક સુદીપ્તો સેને કહ્યું છે કે આ ફિલ્મ એક મિશન છે જે સિનેમાની રચનાત્મક સીમાઓથી આગળ વધે છે. સેને ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય અને અમેરિકન પત્રકારોના જૂથને કહ્યું, “દેશ કેરળ રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને […]

દેશમાં કોરોનામાં રાહત, છેલ્લા 24 કલાક માં 1300 થી ઓછા કેસ નોંધાયા

કોરોનામાં રાહત સક્રિય કેસોમાં પણ ઘટાડો દૈનિક નોધાતા કેસોનો આકંડો 1300થી પણ ઓછો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે દિવસેને દિવસે હવે કોરોનાના કેસની સંખ્યા ઘટતી જોવા મળઈ રહી છે તો કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતા બમણી જોવા મળી રહી છે આ સાથે જ હવે સક્રિય કેસો પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code