1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બ્રિટનની આ કંપનીઓ કે જેને ભારતીયોએ ખરીદી લીધી,જાણશો તો તમને પણ થશે ભારતીય હોવાનો ગર્વ

દિલ્હી: આજથી થોડા વર્ષ પહેલા દુનિયાના દરેક લોકોની ભારત પ્રત્યે અલગ નજર હતી, લોકો ભારતને ગરીબ અને આર્થિક રીતે પછાત દેશ તરીકે જોતા હતા પણ છેલ્લા 10 વર્ષમાં ભારતના જે સ્ટાર ચમક્યા છે, તે વાત જોઈને લાગે છે કે ભારતનો દશકો નહી પણ ભારતની સદી આવશે, અને 21મી સદી ભારતની છે. વાત એવી છે કે […]

કિચન ટિપ્સઃ- બાળકો રોટલી ખાવામાં આનાકાની કરે તો હવે ટ્રાય કરો આ ચિઝ પોટેટોનું ટેસ્ટી યમ્મી શાક, બાળકો હોંશે હોંશે રોટલી ખાશે

સાહિન મુલતાનીઃ- બટાકા એવી વસ્તુ છે કે જમાંથી હજારો વાનગીઓ બનાવી શકાય છે,શાકથી લઈને અવનવા નાસ્તાઓ બટાકામાંથી બને છે પણ આજે એક મેક્સિકન સ્ટાઈલમાં ચિઝ પોટેટોની સબજી બનાવાની ઈઝી રીત જોઈશું, જો ક્યારેક અચાનક મહેમાન આવ્યા હોય તો તમે આ શાક બનાવી શકો છો,તો ચાલો જોઈએ આ ચિઝી પોટેટો ગ્રેવી બનાવાની રીત સામગ્રી 500 ગ્રામ […]

પશુપાલકો માટે સારા સમાચાર,આ ડેરીએ કરી મોટી જાહેરાત

અમદાવાદ : સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. સુમુલ ડેરી 5 જૂને પશુપાલકો ને 305 કરોડ બોનસ ચુકવશે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ મુદ્દે  જાહેરાત કરી છે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. જેમાં સુમુલ ડેરી 5 જૂને પશુપાલકોને 305 કરોડ બોનસ ચુકવશે.સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ […]

કર્ણાટકમાં જીત બાદ બીજેપી નેતાનો કટાક્ષ ‘રાહુલ ગાંધીને પાર્ટીથી દુર રાખવા કોંગ્રેસ માટે મદદ સમાન’

રાહુલ ગાંઘી પર બીજેપી નેતાનો કટાક્ષ કહ્યું કોંગ્રેસ માટે મદદગાર સાબિત થશે રહાુલ ગાંઘીને દૂર રાખવા બેંગલુરુ- કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ જશ્નનો માહોલ છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને લઈને મજાકના મૂડમાં છે, બીજેપીના એક નેતાએ કર્ણાટકની ડીત બાદ રાહુલ ગાંઘી પર જોરદાર કટાક્ષ કર્યો છે જો કે આ કટાક્ષ […]

સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો,તો તે પહેલા જાણી લો આજનો ભાવ

સોના ચાંદીના ભાવમાં ઘટાડો ખરીદવા માટે સરસ સમય દિલ્હી:સોનું અને ચાંદી ખરીદવા જઈ રહેલા વ્યક્તિઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ તરફથી મળતી જાણકારી અનુસાર આજે એટલે કે 14 મેના રોજ દેશમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 61,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત (આજે સોનાની […]

આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશમાં બનશે 928 સંરક્ષણ ઉત્પાદનો, સેનાનો કરોડોનો ખર્ચ બચશે

આત્મનિર્ભર ભારત હેઠળ દેશમાં જ બનશે સંરક્ષણ ઉત્પાદનો સેનાનો 700 કરોડથી વધુનો ખર્ચ બચશે દિલ્હીઃ- પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી આત્મનિર્ભર ભારત હેઠળ ભઆરત દેશ ઘણ ીપ્રગતિ કરી રહ્ય્યો છએ ત્યારે ભારતના લોકોને રોજગારની મોટા પ્રમાણમાં તકો પણ સાપડી રહી છએ ત્યારે હવે દેશના સંર્કષણ ક્ષેત્રમાં પણ ભારત ખૂબ જ આગળ વધી રહ્યું છે આત્મનિર્ભર ભારત […]

CBIના નવા ડિરેક્ટર તરીકે પ્રવીણ સૂદની કરાઈ નિમણૂક, 2 વર્ષ સુઘી આ પોસ્ટ પર આપશે સેવા

સીબીઆઈના ડિરેક્ટર બન્યા પ્રવીણ સૂદ ત્રણ નામોની હતી ચર્ચા દિલ્હીઃ- સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટરને લઈને 3 નામો ચર્ચામાં હતા ત્યારે ફાઈનલી એક નામ પર મ્હોર લાગી ચૂકી છે,જાણકારી પ્રમાણે પ્રવીણ સૂદને CBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રવીણ સૂદની બે વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણ સૂદ અગાઉ કર્ણાટકના […]

‘ધ કેરળ સ્ટોરી’ OTT પર રિલીઝ થવા માટે તૈયાર,જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ!

મુંબઈ :’ધ કેરળ સ્ટોરી’ આ વર્ષની પાંચમી સૌથી મોટી ઓપનર છે, જે બોક્સ ઓફિસ પર મોટી સફળતા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચાહકોને આ ફિલ્મની વાર્તા પસંદ આવી રહી છે, પરંતુ ‘ધ કેરળ સ્ટોરી’ વિવાદોથી ઘેરાયેલી છે. જ્યારે કેટલાક લોકોએ ફિલ્મને અત્યાર સુધી થિયેટરોમાં જોઈ છે, તો કેટલાક લોકો ઓટીટી પર ફિલ્મ રિલીઝ થવાની […]

INS મોરમુગાવથી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ, ક્રૂઝ મિસાઇલે ફાયરિંગ દરમિયાન સફળતાપૂર્વક લક્ષ્ય હાંસલ કર્યું

INS મોરમુગાવથી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ ક્રૂઝ મિસાઇલ ફાયરિંગ દરમિયાન સફળતાપૂર્વક લક્ષ્ય હાંસલ કર્યું દિલ્હીઃ- ભારતના નવીનતમ માર્ગદર્શિત-મિસાઇલ વિનાશક INS મોર્મુગાઓએ તેની પ્રથમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ફાયરિંગ દરમિયાન સફળતાપૂર્વક લક્ષ્યને હિટ કર્યું છે. નવીનતમ ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર INS મોર્મુગાઓએ તેની પ્રથમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ફાયરિંગ દરમિયાન ‘બુલ્સ આઇ’ લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કર્યું છે. સ્વદેશી રીતે […]

રશિયા યુક્રેન વિવાદ – રશિયાના હુમલામાં યુક્રેનનો 500 મિલિયન ડોલરનો દારુગોળો બરબાદ

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 14 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન બંને દેશોની સેનાના લાખો સૈનિકોના મોત થયા છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેનના બખ્મુત પ્રદેશને કબજે કરવા માટે તેના હુમલા તેજ કર્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે બખ્મુત યુક્રેન માટે રાજકીય રીતે ખૂબ જ ખાસ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code