1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આજે વૈશાખી પૂનમ, યાત્રાધામ ડાકોર અને વડતાલમાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યાં

નડિયાદઃ આજે શુક્રવારે વૈશાખી પૂનમના શુભદિને યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ઠાકોરજી અને શ્રી હરિના દર્શન માટે ભાવિક-ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યાત્રાધામોમાં દર પુનમે દર્શનાર્થીઓનો ધસારો વધુ જોવા મળતો હયો છે.  દર પૂનમ ભરવા દુર દુરથી આવતાં ભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી હતો. ડાકોરમાં તો ભગવાન ભક્તો માટે વહેલા ઉઠ્યા હતા અને ભક્તોને […]

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ મેચ રમાવાની શક્યતા

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ગણાતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ વર્ષે આઈસીસી વન ડે ક્રિક્રેટ કપ  અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચ યોજવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે. 2016 પછી પહેલીવાર ભારતીય ધરતી પર બંને ટીમો આમને સામને આવી શકે છે. ક્રિકેટ બોર્ડના સૂત્રોના જમાવ્યા મુજબ આ વર્ષે યોજાનારા વર્લ્ડકમાં ભારત અને […]

પાકિસ્તાનને લોન આપતા પહેલા IMFએ વધુ એક શરત મુકી, 2023-24ના પ્રસ્તાવિત બજેટ પહેલા થશે ચર્ચા

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પાકિસ્તાનને લોન આપતા પહેલા વધુ એક શરત મૂકી છે. તેમણે પાકિસ્તાન સરકારને નાણાંકીય વર્ષ 2023-24ના પ્રસ્તાવિત બજેટ પર પહેલા તેમની સાથે ચર્ચા કરવા કહ્યું છે. પાકિસ્તાની મીડિયામાં છપાયેલા સમાચાર મુજબ, પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકાર આ માટે સહમત થઈ ગઈ છે. એક અહેવાલમાં કહ્યું છે કે બજેટ અને રાજકોષીય […]

અમદાવાદમાં મ્યુનિ.કમિશનરની તાકિદ બાદ ગંદકી કરનારા સામે દંડ અને સીલની ઝૂબેશ શરૂ કરાઈ

અમદાવાદ: શહેરમાં જાહેર રોડ-રસ્તાથી લઈને શોપિંગ મોલ, તેમજ તમામ જાહેર સ્થળોએ સ્વચ્છતા માટે મ્યુનિ.કમિશનર સતત આગ્રહી રહેતા હોય છે. દરમિયાન મ્યુનિ.કમિશનરે શહેરમાં ગંદકી કરનારા સામે દંડ અને સીલની ઝૂંબેશ હાથ ધરવા એએમસીના સોલિડ વેસ્ટ વિભાગને આદેશ આપતા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના ગોતા અને ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા એક પાન પાર્લર અને વિઝન આઇ એકમને ગંદકી […]

કોંગ્રેસે મણિપુર હિંસા પર કેન્દ્ર પર નિશાન સાધ્યું,કહ્યું મોદી-શાહ કટોકટી ઉકેલવાને બદલે કર્ણાટકમાં વોટ માંગવામાં વ્યસ્ત

ઇમ્ફાલ: મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસે મણિપુરમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી અને કહ્યું કે આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે રાજ્ય સંપૂર્ણ રીતે હિંસાગ્રસ્ત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ સંકટને ઉકેલવા માટે પગલાં લેવાને બદલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મત મેળવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ […]

પીએમ મોદી 10 મેના રોજ રાજસ્થાનની મુલાકાતે, જનસભાને કરશે સંબોધિત

પીએમ મોદી 10 મેના રોજ રાજસ્થાનના સિહોરી જીલ્લાની મુલાકાતે આબુરો઼ પર જનસભા સંબોધિત કરશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક રાજ્યોની મુલાકાતનો સિલસીલો શરુ છે,કર્ણાટકની સતત યાત્રા બાદ હવે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતની તૈયારીમાં છે, જાણકારી અનુસાર પીએમ મોદી આવતા અઠવાડિયી રાજસ્થાનના સિહોરી જીલ્લાની મુલાકાત લઈ શકે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે   નરેન્દ્ર મોદી 10 મેના […]

કર્ણાટકમાં પીએમ મોદીએ કહ્યું,’કેરળની સ્ટોરી’એ કેરળમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે બેલ્લારી પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, આવા આતંકવાદી ષડયંત્ર પર બનેલી ફિલ્મ ‘કેરળ સ્ટોરી’ને લઈને આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે કેરળની સ્ટોરી માત્ર એક […]

રશિયા સાથેની હરીફાઈમાં સાઉદી અરેબિયાએ ભર્યું આ પગલું,ભારતને થશે ઘણો ફાયદો

દિલ્હી : રશિયાની અર્થવ્યવસ્થાને નબળી પાડવાના ઉદ્દેશ્યથી અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આવી સ્થિતિમાં, તેની અર્થવ્યવસ્થાને જાળવી રાખવા માટે, રશિયા ઘણા દેશોને સબસિડીવાળા ભાવે તેલ વેચી રહ્યું છે. ઓઇલ માર્કેટમાં રશિયાની એન્ટ્રીથી સાઉદી અરેબિયાને ઘણું નુકસાન થયું છે. છેલ્લા એક વર્ષમાં રશિયાએ તેલની નિકાસમાં સાઉદી અરેબિયાને સખત પડકાર આપ્યો […]

શાહરુખ ખાનની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘જવાન’ જૂનમાં નહી થાય રિલીઝ, જાણો શા માટે ફિલ્મની રિલીઝ લંબાવાઈ

શાહરુખ ખાનની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘જવાન’ની રિલીઝ લંબાવાય હવે આ ફિલ્મ જૂનમાં નહી થાય રિલીઝ મુંબઈઃ બોલિવૂડ સુપર સ્ટાર શાહુરુખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણે બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરીને ધમાલ મચાવી હતી દેશમાં જ નહિ વિદેશમાં પણ  ફિલ્મ સુપર હિટ રહી હતી ત્યાર બાદ એભિનેતાની અપકમિંગ ફિલ્મ જવાનને લઈને અનેક ચર્ચાઓ થી […]

બાઈડને અજય બંગાને વર્લ્ડ બેંકના વડા બનવા બદલ અભિનંદન પાઠવ્યા

દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે, વિશ્વ બેંકના નવા વડા અજય બંગા એક પરિવર્તનશીલ વ્યક્તિત્વ સાબિત થશે જે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થામાં કુશળતા, અનુભવ અને નવીનતા સાથે કામ કરશે. બંગા, જે અગાઉ માસ્ટરકાર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) હતા, બુધવારે વિશ્વ બેંકના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત સંસ્થાના વડા બંગા ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code