1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સાડીને વધુ આકર્ષક બનાવવા માટે આટલી ટિપ્સ કરો ફોલો

સાડી પહેરતા વખતે પલ્લુ પર સેફ્ટી પીન લગાવાનું રાખો સાડીની પાટલી વાળતી વખતે તેને પણ પીનઅપ કરો સાડીના છેડાને બ્લાઉઝ સાથે પીન અપ કરો જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો ક્યારેય નહી બનવું પડે ઉપ્સ મોમેન્ટો શિકાર સામાન્ય રીતે ભારતની મહિલાઓની પહેલી પસંદ સાડી હોય છે, ઘરમાં વાર તહેવાર હોય કે પછી કોઈકના ત્યા […]

ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ને લઈને મમતા બેનર્જીનો નિર્ણય, રાજ્યમાં ફિલ્મ બેન કરાઈ

ફિલ્મ ઘ કેરળ સ્ચોરી પશ્વિમ બંગાળમાં બેન મમતા બેનર્જીએ લીધો નિર્ણય મુંબઈઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી જે રીતે વિવાદમાં સંપડાય હતી તે જ રીતે સિનેમાઘરોમાં ખૂબ જોવાઈ રહી છએ,ફિલ્મને દર્શકો મળી રહ્યા છે વિવાદ છત્તા અનેક લોકોએ ફિલ્મ તારીફેકાબિલ કહી છે લવજીહાદનો પર્દાફાશ કરતી ફઇલ્મ યુવતીઓ માટે ચેતવણી સમનાન સાબિત થાય છે મધ્યપ્રદેશમાં આ ફિલ્મ […]

હાથને પણ બનાવી શકાય છે સુંદર,જાણો તેના વિશે

હાથને પણ બનાવી શકાય છે સુંદર જાણો તેના વિશે તડકામાં જતા પહેલા ચહેરા, ગરદન અને બાવડા પર સનસ્ક્રીન જરૂર લગાવો. વિટામીન સી અને રૈટિનોલ યુક્ત ક્રીમ પણ ત્વચાને કોમળ બનાવે છે. ડ્રાઈવીંગ કરો ત્યારે હાથના મોજા અવશ્ય પહેરો. ક્યુટીકલ અને નખ પર બે વખત ઓલિવ ઓઈલ વડે મસાજ કરો. આનાથી નખનો વિકાસ સારો થશે અને […]

કિચન ટિપ્સઃ- રોટલીને લાંબા સમય સુધી ફ્રેશ અને ગરમ રાખવી છે તો જાણીલો આ ટિપ્સ

  રોટલીને કોટનના કપડામાં રાખવી ગરમ રહે તેવા ડબ્બામાં રાખવી આમ કરવાથી રોટલી સોફ્ટ રહેશ દેરક ગૃહિણીઓ ઈચ્છે છે કે પોતાના હાથે બનાવેલી રસોઈ પરફએક્ટ હો, સ્વાદિષ્ટ હોય અને ઘરના તમામ સભ્યો તેના વખાણ કરે, કારણ કે કલાકોની મહેનત અને ગરમી સહન કર્યા પછી એક પરફએક્ટ રોસઈ બને છે, આ સાથે જ ઘણા ઘરોમાં ગરમ […]

કર્ણાટકમાં અંધાધૂંધ ચૂંટણી પ્રચાર વચ્ચે પીએમ મોદી 3000 લોકોને મળ્યા, 18 જાહેર સભાઓ સહિત 6 રોડ શો કર્યા

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે છેલ્લા સાત દિવસમાં એક ડઝનથી વધુ જાહેર સભાઓને સંબોધિત કરી હતી અને અડધો ડઝન રોડ શો કર્યા હતા, પરંતુ તેમના પ્રચારનું એક ઓછું જાણીતું પાસું એ હતું કે તેઓ લગભગ 3,000 લોકોને મળ્યા હતા. જેમાં પાર્ટીના જૂના અને નવા કાર્યકરો સાથે સમાજના પ્રબુદ્ધ લોકો પણ […]

ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં લાગેલી આગ બુઝાવી દીધી, સ્ટ્રોંગરૂમ સલામત

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આજે બપોરના 3 વાગ્યા આસપાસ કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આવેલી ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ઘટનાને પગલે બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગાંધીનગરમાં કર્મયાગી ભવનમાં બ્લોક નંબર-2માં પ્રથમ માળે ગૌણ સેવા પસંદગી […]

DGCA એ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવાનો ગો ફર્સ્ટને આપ્યો આદેશ

DGCA એ  ગો ફર્સ્ટને આપ્યો આદેશ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવા જણાવ્યું દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ એર કંપની ચર્ચામાં છે , આ એરલાઈને નાદારી નોંધાવી છે ગો એરલાઇન્સ (ઇન્ડિયા) લિમિટેડ (ગો ફર્સ્ટ) એ અગાઉ જણાવ્યું હતું કે તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે ફાઇલ કરી રહી છે, […]

ગુજરાતમાં વર્ષ 2022-23 શાળાના આરોગ્ય તપાસમાં ઘણા બાળકોમાં હ્રદય રોગના બીમારી જોવા મળી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોની દર વર્ષે આરોગ્ય તપાસણી કરવામાં આવતી હોય છે. રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આ યોજનાનો પ્રારંભ કરાયો હતો અને તેને આજે પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે, ગામડાંની શાળાઓમાં ભણતા બાળકોને હ્રદય, કિડની, કેન્સર જેવી બીમારીઓની તેમના માત-પિતાને પણ જાણ હોતી નથી. આરોગ્ય તપાસણીથી રોગની જાણ […]

તબીબી કોલેજોમાં અધ્યાપકોની સંખ્યા પુરતી નહીં હોય તો કોલેજ મેનેજમેન્ટ જવાબદાર ગણાશે, MCI

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દાયકામાં મેડિકલ કોલેજોની સંખ્યામાં સારોએવો વધારો થયો છે. પરંતુ કહેવાય છે. કે મેડિકલ કોલેજોમાં પુરતા અધ્યાપકો-પ્રાધ્યાપકો જ નથી હોતા. અને જ્યારે એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવવાનું હોય ત્યારે અન્ય કોલેજોમાંથી અધ્યાપકોને બદલી કરીને લાવવામાં આવતા હોય છે.આ સીલસીલો વર્ષોથી ચાલી રહ્યો છે. અને તબીબી વિજ્ઞાનની મહત્વની ફેકલ્ટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીનો અભ્યાસ પર માઠી […]

ભારતે નેપાળ બોર્ડર તરફ જતો ફોર લેન માર્ગ ખોલ્યો,વેપાર અને પરિવહન સેવાને થશે ફાયદો

દિલ્હી : ભારતે નેપાળ બોર્ડર તરફ જતો ફોર લેન રોડ ખોલી દીધો છે. ભારત અને નેપાળ વચ્ચે વેપાર અને પરિવહન સેવાને વધુ બહેતર બનાવવા માટે ફાયદાકારક આ માર્ગ ઉત્તરાખંડના ચંબાવત જિલ્લાના ચક્રપુર અને નેપાળના પ્રદેશમાં ગડીગોથને જોડશે. કંચનપુરની ડોધરા ચદાની નગરપાલિકા-1ના સુકા બંદર સુધી ભારતીય બાજુથી પ્રવેશની સુવિધા માટે આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code