1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જમ્મુ-કાશ્મીરમાં મોડી રાતે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, સુરક્ષા દળોએ બે આતંકીઓને ધેર્યા

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સપળતા આતંકીઓ સાથેના ધર્ષણમાં બે આતંકીઓ ઢેર શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કેન્દ્ર સાશિત પ્રદેશમાં આતંકીઓના હુમલા કરવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે, જો કે સેનાના જવાનો દ્વારા આતંકીઓને મૂહતોડ જવાબ પણ આપવામાં આવે છે, ત્યારે ગતરોજ મંગળવારની મોડી રાતે ફરી એક વખત શહેરની હદમાં આવેલા નૌગામના વગુરા ખાતે  આતંકવાદીઓ સાથે સેનાના […]

ગુજરાતના ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની સુપ્રીમ કોર્ટે કરી પ્રશંસા

અમદાવાદઃ ભારતની સુપ્રીમકોર્ટે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની પ્રશંસા કરી છે, એટલું જ નહીં અન્ય રાજ્યોને પણ ગુજરાત સરકારના આ મોડેલનું અનુસરણ કરવા કહ્યું છે. પ્રવાસી શ્રમિકોની પીડા અને સમસ્યાઓ સંદર્ભેની સુઓમોટો રિટ પિટિશન પરની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ […]

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં 1800  મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થાઓ ઊભી કરવાની નેમ રાખી છે. આવા ઓકસીજન પ્લાન્ટમાં હવામાંથી ઓક્સિજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક […]

કચ્છના સરકારી પુસ્તકાલયો ગ્રંથપાલ અને સ્ટાફ વિહોણા, સુવિધાનો પણ અભાવ

ભુજ  :  કચ્છ જિલ્લામાં તમામા સરકારી પુસ્તકાલયોમાં ગ્રંથપાલો નથી, પુસ્તકાલયોમાં જરૂરી સુવિધાનો અભાવ છે, ત્યારે સરકારનું વાંચે ગુજરાત અભિયાન ક્યાંથી સફળ થાય તે પ્રશ્ન છે. વાંચનની પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા `વાંચે ગુજરાત’ અભિયાન સહિતના અનેકવિધ આયોજન કરાયા છે. કચ્છના જિલ્લામથકે અદ્યતન રીડિંગ સેન્ટર ઊભું કરવા સહિતની કવાયત હાથ ધરાઇ છે , પણ […]

ભારતમાં આ સપ્તાહે લૉન્ચ થશે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ગેમ, યૂઝર્સને આપશે શાનદાર અનુભવ

ભારતમાં ગેમ્સના શોખીનો માટે ખુશીના સમાચાર આ સપ્તાહે લૉન્ચ થશે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ 18 જૂનના રોજ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા લૉન્ચ થાય તેવી સંભાવના નવી દિલ્હી: ભારતમાં ગેમ રમવાના શોખીનો માટે એક ગૂડ ન્યૂઝ છે. ભારતમાં ટૂંક સમયમાં જ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ લૉન્ચ થઇ શકે છે. ક્રાફટન કંપની આ ગેમથી જોડાયેલી દરેક માહિતી ટીઝરથી […]

ગિરગઢડાના ગ્રામ્ય પંથકમાં ખેતીવાડી વીજપુરવઠો ચાલુ નહીં કરાય તો 20મીથી આંદોલન કરાશે

ઊના:  તાઉ-તૈ વાવાઝોડાથી ગીર ગઢડા તાલુકામાં પણ ભારે નુકશાન થયું હતું. ઉપરાંત ડોળાસા પાસેના બોડીદર, સોનપરા, ઝીંઝરિયા, કાણકિયા, કરેણી અને આંબાવડ સહિતના અનેક ગામડાંઓમાં તા.17 મેના વાવાઝોડા બાદ હજુ સુધી ખેતીવાડી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો નથી. તેના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. સૌથી વધુ દયાજનક હાલત પશુઓની છે. પાણી માટે વલખા મારી રહ્યાં […]

વલસાડમાં કરોડો રૂપિયાને ખર્ચે અત્યાધૂનિક બ્રીજ માત્ર દિવસમાં તૈયાર થશેઃ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો

અમદાવાદઃ કોઈપણ નિર્ધારિત કામ સમય મર્યાદામાં પુરૂ કરવાની હામ હોય તો સફળતા મળે જ.  દેશમાં  પ્રથમવાર ભારતીય રેલવે  દ્વારા વલસાડમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી માત્ર 20 દિવસમાં રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પાંચ મહિનાનું કામ રેલવે કન્સ્ટ્રકશનની એજન્સી  દ્વારા માત્ર 20 દિવસમાં પૂર્ણ કરવા રાત દિવસ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યુ છે. પરિણામે […]

કપાસનો રેકોર્ડબ્રેક ભાવ થતાં ગુજરાતમાં કપાસના વાવેતરમાં સરેરાશ 10 ટકા વધવાની શક્યતા

ગાંધીનગરઃ ખેડુતોને આ વર્ષે કપાસના ભાવ સારા મળશે તેવી આશા બંધાણી છે. કપાસનો ભાવ એક મણે રુ. 1500ની ઉચ્ચતમ સપાટીએ પહોંચી જતા ગુજરાતમાં વાવેતર 10 ટકા જેટલું વધવાની ધારણા વ્યક્ત થઇ રહી છે. કપાસના ઉંચા ભાવ અને મગફળીના વાવેતરમાં વધુ ખર્ચ આવી રહ્યો છે, એટલે ખેડૂતો કપાસ તરફ વધારે ધ્યાન આપશે. ઇયળો સામે વધારે પ્રતિકાર […]

ડાન્સ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ 98 કિલો વજન ઉતાર્યું

દોઢ વર્ષમાં ઉતાર્યું 85 કિલો અનેક ફિલ્મ કલાકારો સાથે કર્યું કામ મુંબઈઃ બોલીવુડના જાણા ડાંસ કોરોગ્રાફર ગણશ આચાર્યનો આજે જન્મદિવસ છે. ઈન્ડસ્ટ્રીમાં ગણેશ આચાર્ય ખુબ જાણીતા છે. તેમણે ફિલ્મ અભિનેતા ગોવિંદાથી લઈને રણવીરસિંહ સુધીના અભિનેતાઓને ડાન્સ શીખવાડ્યો છે. આજ કારણે તેમની ભારતના સૌથી મોટા ડાન્સ કોરિયોગ્રાફરમાં ગણતરી થાય છે. ગણેશ આચાર્ય ડાન્સ ઉપરાંત પોતાના વજનના […]

બાગ બગીચા, જીમ ખોલવાની મંજુરી અપાતી હોય તો કોચિંગ ક્લાસ ખોલવાની મંજુરી કેમ અપાતી નથી?

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. બીજી બાજુ તમામ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણનો પ્રરંભ પણ થઈ ગયો છે. પણ હજુ કોચિંગ કલાસને શરૂ કરવાની મંજુરી આપવામાં આવી નથી. કોચિંગ ક્લાસીઝ 15 મહિનાથી બંધ છે. ત્યારે રાજ્યના રપ જિલ્લામાં આજે સવારે 11 વાગ્યે એકસાથે દરેક જિલ્લા કલેક્ટરને કોચીંગ ક્લાસીઝ શરૂ કરાવવા, પ્રોપર્ટી ટેક્સ […]