શેરબજારમાં તેજી, સેન્સેક્સ 83,750 પાર
મુંબઈઃ સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યું છે. સવારે 11:55 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 322 આંકના ઉછાળા સાથે 83,750 પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 95 આંક વધીને 25,550 પર કારોબાર કરી રહ્યો છે. ભારતીય શેરબજારમાં તેજીને પગલે રોકાણકારોમાં ખુશી ફેલાઈ છે. ભારતમાં શેરબજારોમાં જોડાનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાત […]