હવે ચોમાસાની ઋતુમાં પણ નક્સલવાદીઓ સામે કાર્યવાહી ચાલુ રહેશેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નક્સલવાદીઓ સામેની ઝુંબેશ ચોમાસામાં પણ ચાલુ રહેશે અને તેમને સૂવા દેવામાં આવશે નહીં. તેમણે માઓવાદીઓ સાથે કોઈપણ પ્રકારની વાતચીતને નકારી કાઢી અને તેમને શસ્ત્રો મૂકીને વિકાસની યાત્રામાં જોડાવા વિનંતી કરી હતી. ગૃહમંત્રી છત્તીસગઢના નવા રાયપુર અટલ નગર ખાતે રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) કેમ્પસ અને સેન્ટ્રલ […]