છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું
નવી દિલ્હીઃ દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી નક્સલવાદીઓ હથિયાર હેઠા મુકીને સામાન્ય પ્રવાહમાં જોડાવવા માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલવાદીઓએ શસ્ત્રો સાથે શરણઆગતિ સ્વિકારી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલીઓના શસ્ત્રો સાથે શરણાગતિને […]


