દિલ્હીમાં શીશમહેલ મામલે રાજકારણ ગરમાયું, સંજ્ય સિંહે પીએમ આવાસને લઈને કર્યાં પ્રહાર
નવી દિલ્હીઃ અંતિમ મતદાર યાદી જાહેર થયાના એક દિવસ બાદ ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. દિલ્હીમાં હવે સત્તા માટે રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે ગઈ કાલે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ […]


