1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આ સિઝનની કેરી નેચરલ રીતે પાકેલી ખાવા મળશે, FSSAIએ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ ન કરવાની આપી સૂચના

આ વખતે નેચરલ કેરી પાકેલી ખાવા મળી શકે છે FSSAIએ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ ન કરવાની આપી સૂચના દિલ્હીઃ હવે ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે કેરીના રસીયાઓ આતુરતાથી પાકી કેરી માર્કેટમાં આવે તેની રાહ જોઈ રહ્યા છે જો કે વેચાણકર્તાઓ કેરીને પકાવવા માટે કેમિકલનો ઉપયોગ કરતા હોવાથી આ કેરી ખાવી આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય […]

દિલ્હીમાં આજે કાળા વાદળો છવાયેલા રહેશે,આ રાજ્યોમાં વરસાદની સંભાવના

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે એટલે કે રવિવારે સૌથી ગરમ દિવસ હતો.મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં પાંચ ડિગ્રી વધુ છે, IMDએ આ માહિતી આપી. હવામાન વિભાગે સોમવારે આંશિક વાદળછાયું આકાશ અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરી છે. આ મુજબ દિલ્હીમાં સાપેક્ષ ભેજ 85 ટકાથી 27 […]

આજથી સંસદના  બજેટ સત્રના બીજા તબક્કાનો આરંભ  – 6 એપ્રિલ સુધી ચાલશે

બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરુ જે 6 એપ્રિલ સુધી ચાલશે દિલ્હી – સંસસના બીજા તબક્કાનો આજરોજ સોમવારથી આરંભ થવા જઈ રહ્યો છે. બજેટ સત્રનો બીજો તબક્કો 6 એપ્રિલ સુધી ચાલશે અને આ દરમિયાન  કુલ 17 જેટલી બેઠકો  યોજાવા જઈ રહી છે. વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે કાર્યવાહીને સુચારૂ રીતે ચલાવવા માટે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી […]

ગર્લ્સ એ બોટમવેરની આ રીતે રાખવી જોઈએ કાળજી , લોંગ ટાઈમ સુધી આ કપડા રહેશે નવા

લેગિંસને ક્યારેય બ્રશ વડે ઘોવી ન જોઈએ લેગિંસને લિક્વિડ વડે વોશ કરવી જોઈએ તેને ટાઈટ રીતે નીચવવાની ટાળવી જોઈએ યુવતીઓ બોટમ વેરમાં જીન્સને વધુ પ્રાધાન્ય આપતી હતી જો કે બદલતા સમય સાથે હવે જીન્સની જગહ્યા લેગિંસે લીઘી છે,આરામદાયક બોટમ વેરમાં લેગિંસ બેસ્ટ ઓપ્શન છે,તેથી જ દરેક છોકરીના કપડામાં લેગિંસ હોય જ છે. યુવતીઓ લેગિંસને કોઈ […]

સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવાનો વિરોધ નોંધાવતી કેન્દ્રની સરકાર , સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

કેન્દ્રએ સમલૈંગિક લગ્નનો કર્યો વિરોધ સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો દિલ્હીઃ- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે સમલૈંગિક સંબંધ અને સામાન્ય સંબંધ સ્પષ્ટ રીતે અલગ છે, જેને સમાન ગણી શકાય નહીં. આ સહીત કેન્દ્ર સરકારે કહ્યું છે કે સમલૈંગિક […]

કર્ણાટકમાં વડાપ્રધાન મોદીના સંબોધનની વાતોના કેટલાક અંશો અહી જાણો

પીએમ મોદીએ બેંગલુરુને આપી એક્સપ્રેસવેની ભેંટ જાહેરસભાનું કર્યું સંબોધન બેંગલુરુઃ- આજરોજ 12મી માર્ચને રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં છે જ્યા તેમણે વ બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ માંડ્યામાં રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને જોવા આવ્યા હતા આ રોડ શો દરમિયાન પીએમ મોદી પર […]

બે દિવસ અગાઉ મુંબઈના દરિયાકાંઠે થયેલા અકસ્માત બાદ ભારતીય સેનાએ ઘ્રુવ હેલિકોપ્ટરની ઉડાન પર રોક લગાવી

ભારતીય સેનાએ ઘ્રુવ હેલિકોપ્ટર પર પ્રતિબંધ લગાવ્યો મુંબઈ માં દૂર્ઘટના બાદ લીઘો આ નિર્ણય  બે દિવસ પહેલા મુંબઈના દરિયાકાંઠે થયેલા અકસ્માત બાદ સંરક્ષણ દળોએ ALH ધ્રુવ હેલિકોપ્ટરને ગ્રાઉન્ડ કરી દીધું છે. જ્યાં સુધી તપાસકર્તાઓ હેલિકોપ્ટર ક્રેશનું કારણ નક્કી નહીં કરે ત્યાં સુધી  તેની ઉડાન પર રોક રહેશે ઉલ્લેખનીય છે કે  બુધવારે નેવીના ALH ધ્રુવ હેલિકોપ્ટરે […]

દેશમાં 100 દિવસથી વધુના સમયગાળા બાદ કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસ વધ્યા 113 દિવસ બાદ 500થી વધુ કેસ સામે આવ્યા દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં રાહત મળશી ચૂકી હતી જો કે છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા છે 100 દિવસ બાદ ફરી નવા કેસનો આંકડો 500ને પાર પહોચ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રમાં લખ્યું છે કે, “જ્યારે […]

CISF સ્થાપનો દિવસ – આતંકવાદ સામે મોદી સરકારની નીતિ ચાલુ રહેશે, ગૃહમંત્રી અમિત શાહ

CISF સ્થાપના દિવસ પર ગૃહમંત્રી શાહ હાજર રહ્યા  આતંકવાદ સામે મોદી સરકારની નીતિ ચાલુ રહેશે, ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીઃ- આજરોજ  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે CISFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમણે  54મી રાઈઝિંગ ડે પરેડમાં ભાગ લીઘો હતો અને સભાનું સંબોધન પણ કર્યું હતું આ દરમિયાન તેમણે આતંકવાદ સામે પીએમ મોદીની નીતિ અંગે […]

ગૃહમંત્રી શાહ હૈદરાબાદના પ્રવાસે – CISFના સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે

ગૃમંત્રી શાહ હૈદરાબાદ પહોંચ્યા  CISFના સ્થાપના દિવસની ઉજવણીનો ભાગ બનશે દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહ વિતેલા દિવસની સાંજે હૈદરાબાદ પહોંચ્યા છે.કેન્દ્રીય ગૃહ મંત્રી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની 54માં રાઇઝિંગ ડે પરેડમાં ભાગ લેવા તેલંગાણાની રાજધાની હૈદરાબાદ પહોંચ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે CISF રાઇઝિંગ ડેની ઉજવણી દિલ્હી-NCRની બહાર હૈદરાબાદમાં કરવામાં આવી રહી છે.આજરોજ  હૈદરાબાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code