1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

શ્રીલંકાએ ભારત, ચીન, રશિયા સહિત અન્ય 4 દેશો માટે ફ્રી વિઝાની કરી જાહેરાત

દિલ્હી- તાજેતરમાં શ્રીલંકાએ કેટલાક દેશો માટે ફ્રી વિઝાની જાહેરાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજશ્રીલંકાની સરકારે ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ સહિત સાત દેશોના પ્રવાસીઓ માટે ફ્રી વિઝાને મંજૂરી આપી છે. શ્રીલંકાની કેબિનેટે ભારત સહિત સાત દેશો માટે વિઝા ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભારત, ચીન, રશિયા, મલેશિયા, […]

નવેમ્બરમાં અમેરિકા-ભારત વચ્ચેની 2 પ્લસ 2 બેટકનું આયોજન કરાશે, વૈશ્વિક મુદ્દાો પર થશે ચર્ચા

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના ભારતના સંબંઘો ખાસ રહ્યા છે ખાસ કરીને વિશ્વની મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા સાથે ભારતના સંબંઘો ગાઢ બન્યા છએ ત્યારે હવે આવતા મહિના નવેમ્બરમાં ભારત અને અમેરિકા વચ્ચેની 2 પ્લસ 2 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.2+2 મંત્રી સ્તરીય સંવાદ એ રાજદ્વારી સમિટ […]

કિચન ટિપ્સઃ નાસ્તામાં હવે ચિઝ ગાર્લિક બ્રેડને બદલે બનાવો આ ગાર્લિક પરોઠા

સાહિન મુલતાનીઃ- સવારે નાસ્તામાં સૌ કોઈને અવનવી વાનગીઓ ખાવાનું ગમે છે, જો કે સાદા પરાઠા દરેક ઘરોમાં સવારે ચા સાથએ બનતા જ હોય છે આજે જે લોકોને તીખું ટેસ્ટી ખાવાનું ભાને છે તેમના માટે ચિઝ ચીલી ગાર્લિક પરોઠાની રેસિપી લઈને આવ્યા છીએ તો ચાલો જોઈએ આ ઈઝી પરોઠા બનાવાની રીત સામગ્રી  500 ગ્રામ – ઘઉંનો […]

કિચન ટિપ્સઃ- આ રીતે બનાવો બાળકો માટે પોટેટો સિઝવાન બોલ ,ખાવામાં ટેસ્ટી બનાવામાં ઈઝી

 સાહિન મુલતાનીઃ- બટાકા એવી વસ્તુ છે કે જેની અવનવી વાનગીઓ બને છે, આજે બટાકાની જ એક સરસ મજાની ચાઈનિઝ ટેસ્ટી વાનગીની રીત જોઈએ જે ખાવામાં મન્યુરિયન જેવા ટેસ્ટી લાગે છએ અને બનાવામાં તો તદ્દન ઈઝી હોય છે તો ચાલો જાણીએ આ નાસ્તો બનાવાની રીત  સામગ્રી  500 ગ્રામ- બાફેલા બટાકા જરુર પ્રમાણે – ચોખાનો લોટ 3 […]

સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની પીએમ મોદીની અપીલ લાવી રંગ – 8.75 કરોડ લોકોએ સ્વચ્છતા અભિયાનમાં લીઘો ભાગ

દિલ્હીઃ પીએમ મોદી દ્રારા  ગાંઘી જ્યંતિ નિમ્મિતે લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવાની અપીલ કરવામાં આવી હતી જો કે આ અપીલથી કરોડો લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીઘો છે કેન્દ્ર દ્રારા હવે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા લોકોનો આંકડો જારી કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીની અપીલ પર, 8.75 કરોડ લોકોએ 1 ઑક્ટોબરના રોજ દેશભરમાં નવ લાખથી વધુ […]

કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓની વિદેશમંત્રીએ કરી નિંદા કહ્યું , ‘આવા દળોને પ્રોત્સાહિત કરવું તે લોકો માટે પણ જોખમી ‘

દિલ્હીઃ- કેનેડામાં સતત ખાલિસ્તાનીઓ અશાંતિ ફેલાવી રહ્યા છે ત્યારે ભારત આ મમાલે સખ્ત નિંદા કરી રહ્યું છે,ખાલિસ્તાની પ્રવત્તિઓ કેનેડા માટે પણ જોખમી જ છે આ વાત વિદેશમંત્રી એસ જયશંકરે કહી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આયોજિત G-20 સમિટ દરમિયાન પીએમ મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો […]

આંઘ્રપ્રદેશના પૂર્વ CMની ધરપકડ બાદ ઠેર-ઠેર વિરોઘ પ્રદર્શન

દિલ્હીઃ- બે દિવસ અગાઉ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ઘરપકડ કરવામાં આવી હતી, સમર્થકો તેમની ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટીએ સોમવારે રાજ્યભરમાં બંધનું પણ એલાન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રીની ધરપકડની નિંદા કરતા જનસેના પાર્ટી ના પવન કલ્યાણે પણ બંધને સમર્થન આપ્યું છે. પૂર્વ સીએમની ધરપકડના એક દિવસ બાદ […]

રાજસ્થાનના પૂર્વ મંત્રી રાજેન્દ્ર ગુડા શિવસેના સામેલ થયા, CM શિંદેએ આપ્યું સભ્યપદ

જયપુરઃ- સરકાર વિરુદ્ધ લાલ ડાયરીને લઈને મોરચો શરૂ કરનારા બરતરફ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર ગુડાએ શનિવારે શિંદે જૂથ શિવસેના સાથે હાથ મિલાવ્યા હતા. ગુડામાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમના પુત્રના જન્મદિવસ પર રાજેન્દ્ર ગુડાને સ્કાર્ફ પહેરાવ્યો હતો. રાજેન્દ્ર ગુઢા શિવસેનામાં જોડાયા પૂર્વ મંત્રી રાજેન્દ્ર ગુઢા હવે શિવસેનામાં જોડાયા છે. રાજસ્થાન વિધાનસભાની […]

સ્ટાઈલિશ અને શાનદાર લૂક મેળવવા ગર્લ્સ એ ટ્રાય કરવી જોઈએ આ પ્રકારની કોટ અને કુર્તી વાળી પેર

  સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાને સુંદર અને આકર્ષક લૂક આપવા માટે અલગ અલગ કપડાઓની પસંદગી કરતી હોય છે, પ્રસંગ પ્રમાણે તેઓ કપડા પહેરવાનું પસંદ કરે છે, ખાસ કરીને વેસ્ટર્ન કપડાની જો વાત કરીએ તો ટોપ ઉપર બોટમવેરની જો યોગ્ય પસંદગી કરવામાં આવે તો પરફેક્ટ પેર બનવાની સાથે આપણો લૂક આકર્ષક લાગે છે. પરંતુ એક વાચ […]

વૃંદાવન બાંકે બિહારી ને જન્માષ્ટમી પર જેલના કેદીઓ દ્વારા બનાવેલા વસ્ત્ર પેહરાવાશે

વૃદાંવનઃ- આવતી કાલે 7 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં જન્માષ્ટમીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે વૃદ્દાવનના બાંકેબિહારીની ગાથા જ કંઈક એલગ હોય છએ દરવર્ષે અહી હજારો ભક્તોની ભારે ભીડ જમા થતી હોય છએ અને ઉત્સવ સાથે જન્માષ્ટમીનો પર્વ મનાવવામાં આવે છે ત્યારે આ વરપ્ષ દરમિયાન પર અહીં આવતીકાલ માટેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code