જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.6 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ પૂર્વ કટરાથી 97 કિલોમીટરના અંતરે આવ્યો હતો.સવારે 5.01 કલાકે ભૂકંપ આવ્યો હતો.લગભગ એક મહિના પહેલા ડોડા અને કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 13 ફેબ્રુઆરીએ સિક્કિમ રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર […]