CBIએ દારુ કૌભાંડ મામાલે આપ સરકારના નેતા મનીષ સિસોદીયા સામે ફરી સમન્સ જારી કર્યા
દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદીયા સામે સમન્સ જારી ફરી સીબીઆઈએ પાઠવ્યા સમન્સ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કેજરિવાલ સરકારના નેતાઓ વિવાદમાં જોવા મળએ છએ. ત્યારે હવે ફરી એક વખત સીબીઆઈ દ્રારા દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને સમન્સ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ ઓગસ્ટ દરમિયાન સીબીઆઈએ સિસોદિયા અને અન્ય 14 […]


