1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યું રાજીનામું,આ 13 રાજ્યોમાં મોટો ફેરફાર

દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.આ સિવાય રાષ્ટ્રપતિએ 13 રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.આ સિવાય ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના […]

આજે સ્વામી દયાનંદની 200મી જન્મજયંતિ  – PM મોદી  11 વાગ્યે દિલ્હીના સ્ટેડિયમ ખાતે વર્ષભરની ઉજવણીનું કરશે ઉદ્ધાટન, સભાને પણ સંબોધશે

આજે મહર્ષિ દયાનંદની 200મી જન્મજયંતિ   PM મોદીવર્ષભરની ઉજવણીનું કરશે ઉદ્ધાટન જાહેર સભાને પણ સંબોધશે દિલ્હીઃ- આજરોજ 12 ફેબ્રુઆરીએ  મહર્ષિ દયાનંદ જયંતિ ઉજવવામાં આવી રહી છએ ત્યારે પ્રધાનમંત્રી  મોદી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે રઆજરોજ  રોજ સવારે 11 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષભર ચાલતી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ પીએમ મોદી […]

PM મોદી આજે આપશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે-1ની ભેટ,જાણો ખાસિયત

દિલ્હી:રાજધાની દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે તૈયાર છે.આ એક્સપ્રેસ વે દિલ્હીના DND ફ્લાયઓવર મહારાણી બાગથી શરૂ થશે.આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના પ્રથમ ફેસને ફ્લેગ ઓફ કરશે.246 કિલોમીટર લાંબો દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શન રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે.આ વિભાગ શરૂ થવાથી, દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય 5 કલાકથી ઘટીને લગભગ 3.5 કલાક થઈ […]

સુપ્રીમ કોર્ટને મળશે વધુ બે નવા જજ,13 ફેબ્રુઆરીએ લેશે શપથ 

દિલ્હી:સુપ્રીમ કોર્ટને વધુ બે નવા જજ મળ્યા છે.સુપ્રીમ કોર્ટના બંને જજ 13 ફેબ્રુઆરીના રોજ  શપથ ગ્રહણ કરશે.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સોમવારે જસ્ટિસ બિંદલ અને જસ્ટિસ કુમારને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવશે. જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ અરવિંદ કુમાર સોમવારે, 13 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેશે.સર્વોચ્ચ અદાલતના વહીવટી એકમ દ્વારા જારી કરાયેલા પરિપત્ર […]

પીએમ મોદી કર્ણાટકની લેશે મુલાકાત,એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાન અને 13 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે. વડાપ્રધાન 12 ફેબ્રુઆરીના રોજ બપોરે લગભગ 3 વાગ્યે દૌસા ખાતે પહોંચશે અને 18,100 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. 13 ફેબ્રુઆરીના રોજ, સવારે લગભગ 9:30 વાગ્યે, તેઓ બેંગલુરુમાં યેલાહંકા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર એરો ઇન્ડિયા […]

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી: PM મોદીએ કહ્યું- ત્રિપુરામાં ફરી એકવાર ડબલ એન્જિન સરકાર બનશે

અગરતલા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રિપુરાની મુલાકાતે છે.અંબાસામાં એક વિશાળ જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર બનશે.પીએમએ કહ્યું કે વિકાસનું એન્જિન બંધ ન થવું જોઈએ.રાજ્યમાં હવે કોઈ પછાતપણું નથી.અમારી પાસે માતા અને બહેનોના આશીર્વાદ છે. ત્રિપુરાના અંબાસામાં એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે પહેલા ત્રિપુરામાં પોલીસ સ્ટેશનો પર સીપીએમ […]

દેશના 11 રાજ્યોમાં સોનું, લિથિયમ અને અન્ય ખનિજોનો ભંડાર મળી આવ્યો

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે.હકીકતમાં દેશના 11 રાજ્યોમાં સોનું, લિથિયમ અને અન્ય ખનિજોનો ભંડાર મળી આવ્યો છે.જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે.તે જ સમયે, જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) એ રાજ્ય સરકારો અને કોલસા મંત્રાલયને 51 બ્લોકો સોંપ્યા છે.દેશમાં પહેલીવાર લિથિયમનો ભંડાર […]

દિલ્હીમાં ફરી શરુ થશે ખેડૂત આંદોલન,રાકેશ ટિકૈતેએ કર્યું એલાન

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક મોટા ખેડૂત આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે.સંયુક્ત કિસાન મોરચાના આહ્વાન પર દેશભરમાંથી ખેડૂતો 20 માર્ચે સંસદ ભવન ખાતે એકઠા થશે. ભાકિયુના પ્રવક્તા ચૌધરી રાકેશ ટિકૈતે કહ્યું કે 26 જાન્યુઆરી, 2024ના રોજ ખેડૂતો દેશભરમાં ટ્રેક્ટર પરેડ કાઢશે.અધિકારોની લડાઈ ચાલુ રહેશે.ખેડૂતોએ જમીન અને પેઢીઓ બચાવવા માટે 20 વર્ષ સુધી આંદોલન માટે તૈયાર […]

પીએમ મોદીએ મુંબઈમાં બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી

પીએમ મોદીએ મુંબઈમાં  વંદે ભારત ટ્રેનનો કરાવ્યો આરંભ દેશમાં રેલ્વે ક્ષેત્રમાં ઘણી પ્રગતિ જોવા મળી દિલ્હીઃ ભારત દેશ રેલ્વે ક્ષેત્રમાં ખૂબ જ અને સતત પ્રગતિ કરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ઘણી વેંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી ચૂકી છએ ત્યારે આજરોજ મહાનગરી મુંબઈમાં પ્રધાનમંત્રી મોદીએ બે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેનો આરંભ કરાવ્યો […]

સરકાર સામે પોતાની માંગને લઈને 20 માર્ચથી ખેડૂત યુનિયન કરશે દિલ્હીમાં આંદોલન

ફરી ખેડૂતો સંભાળશે આંદોલનનો મોર્ચો 20 માર્ચછથી દિલ્હીમાં યુનિયન દ્રારા આંદોલનની જાહેરાત દિલ્હીઃ- સરાકર સામે ફરી એક વખત ખેડૂત યુનિયન હલ્લાબોલ મચાવાની તૈયારીમાં છે, ખેડૂત યુનિયન દ્રારા આલવતા મહિના માર્ચનમી 20 તારીખથી રાજધાની દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છએ,ખેડૂતો પોતાની પડતર માંગને લઈને આ આંદોલન કરવા જઈ રહ્યા છે, જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે યુદ્ધવીર સિંહ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code