આજે સંસદમાં રજુ થશે કેન્દ્રીય બજેટ,નિર્મલા સીતારમણ પાસેથી આ મોટી અપેક્ષાઓ
દિલ્હી:કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. આગામી ઉનાળામાં સામાન્ય ચૂંટણીઓ આવે તે પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે.આજે જ્યારે નાણામંત્રી સવારે 11 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કરશે, ત્યારે ભારતીય મધ્યમ વર્ગ અને ભારતીય કોર્પોરેટસ વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખીને થોડી રાહતની રાહ જોશે. અગાઉ, મંગળવારે સંસદમાં રજૂ […]