Homeગુજરાતીપીએમ મોદી ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરશે

પીએમ મોદી ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ દિલ્હીમાં હોટેલ તાજ પેલેસ ખાતે સાંજે 7:40 વાગ્યે ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરશે.

ગ્લોબલ બિઝનેસ સમિટ 2023ની થીમ “Resilience. Influence. Dominance” છે. બે દિવસીય સમિટ 17-18 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છે.

ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા દર વર્ષે ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવે છે. તે વિચારશીલ નેતાઓ, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને કોર્પોરેટ વડાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર એકસાથે લાવશે, જે મુખ્ય આર્થિક પડકારોના ઉકેલો પ્રદાન કરવા માંગે છે. સમિટમાં 200થી વધુ બિઝનેસ લીડર્સ 40 સત્રોમાં બોલશે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img