જે વસ્તુઓ નાગરિકોની એકતાની વિરુદ્ધ છે,તેનાથી દૂર રહેવું જોઈએ-રાજસ્થાનમાં બોલ્યા પીએમ મોદી
ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા છે.PM મોદીએ ભીલવાડામાં ગુર્જર સમુદાયના દેવતા દેવનારાયણના 1111મા અવતાર દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.પીએમ મોદીએ ભગવાન દેવનારાયણને અવતાર ગણાવતા કહ્યું કે,દરેક વર્ગને તેમનામાં શ્રદ્ધા છે.તેઓ આજે પણ જાહેર જીવનમાં પરિવારના વડા જેવા છે. પીએમ મોદીએ કહ્યું કે,તેઓ ભગવાન દેવનારાયણના આશીર્વાદ લેવા આવ્યા છે.તેમણે ભગવાન દેવનારાયણના જીવનની […]


