રશિયન વિદેશમંત્રીએ કરી ભારતની પ્રસંશા- કહ્યું અમેરિકા અને યુરોપીયન દેશ કરતા ભારત આગળ છે
રશિયન વિદેશમંત્રીએ કરી ભારતના કર્યા વખાણ કહ્યું અમેરિકા અને યુરોપીયન દેશ કરતા ભારત આગળ છે દિલ્હીઃ- ભારત દેશ સતત પ્રગતિ કરતો દેશ છે, હવે દરેક મોર્ચે ભારત વિશ્વના દેશો સાથે કદમ મિલાવીને ચાલી રહ્યો છે કેટલીક બાબતોમાં ભારત વિદેશને ટક્કર આપે છે ત્યારે વિશ્વભરમાં ભારત દેશના વખાણ થી રહ્યા છે,કોરોનામાં વેક્સિનની બાબત હોય કે ટિજિટલ […]


