રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે
દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) ના તમામ રાષ્ટ્રીય નેટવર્ક્સ અને તમામ દૂરદર્શન ચેનલો પર હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. તે જ સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ હશે જ્યારે કેન્દ્રીય કાયદા અને ન્યાય […]


