1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું,ધુમ્મસને કારણે વિઝિબિલિટી થઈ ઓછી

દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું ધુમ્મસને કારણે વિઝિબિલિટી થઈ ઓછી  મોટાભાગના રાજ્યો આગામી બે દિવસ સુધી શીત લહેરની લપેટમાં દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં શીતલહેર સાથે ગાઢ ધુમ્મસનો કહેર જારી છે.દિલ્હી-એનસીઆર આજે (મંગળવાર), 27 ડિસેમ્બરે ગાઢ ધુમ્મસમાં ઘેરાઈ ગયું છે.ધુમ્મસના કારણે માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે.આગામી 2 દિવસ સુધી ઠંડીનું મોજું અને ઠંડીથી રાહત નહીં […]

શિયાળામાં ચહેરાને ક્લિન રાખવા કારવવું જોઈએ ફેસિયલ, આ હોમમેડ ફેસિયલ ત્વચાને કોમળ બનાવે છે

શિયાળામાં ઘરે ફેશિયલ કરીને ત્વાચે બનાવો કોમળ ઘરના ફેશિયલથી ત્વચાને નહી થાય નુકાશન ફેશન ટિપ્સ – શિયાળાની મોસમ આવતા જ લગ્નગાળો પણ શરુ થઈ ગયો છે,આવી સ્થિતિમાં દરેક સ્ત્રીઓ પોતાની સુંદરતાને નિખારવા માટે પાર્લરમાં જઈને મોંધા મોંધા ખર્ચ કરતી હોય છે, આ સાથે જ શિયાળો હોવાથી ત્વચાની કાળજી ખૂબ સારી રીતે રાખવી પડતી હોય છે […]

વધતી ઠંડીના કારણે શાળાોમાં વેકેશન – જાણો કયા-કયા રાજ્યોમાં શાળાઓ રહેશે બંધ

ઠંડીના કારણે શાળાઓમાં રજાો જાહેર હરીયાણા-દિલ્હી સહીતમાં શાળઆો રહેશે બંધ દિલ્હીઃ- ઉત્તરભારતમાં ઠંડીનો કહેર વધતો જઈ રહ્યો છે ત્યારે ઘણા રાજ્યોમાં શઆળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે.વધતી ઠંડીને જોતા શિક્ષણ વિભાગે શાળાઓમાં રજાનો આદેશ આપ્યો છે. દિલ્હી-NCRની શાળાઓમાં 15 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે હરિયાણા, યુપી, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં […]

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનું કાવતરું નિષ્ફળ – પોલીસે મોટી માત્રામાં IED કર્યું જપ્ત

જમ્મુ કાશ્મીરમાંથી મોટી માત્રામાં આઈઈડી જપ્ત આતંકી કાવતરું પોલીસે નિષ્ફળ બનાવ્યું શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકવાદીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નમાં હોય છે જો કે દેશની સેના ખડ઼ેપગે રહીને આતંકીઓને વળતો જવાબ આપે છે અને કાવતરાને નિષ્ફળ બનાવામાં લસફલ સાબિત થઆય છએ ત્યારે એજ રોજ ફરી આતંકી કાવતરું પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પ્રાપ્ત વિગત […]

નવા વર્ષની ઉજવણીને લઈને શિમલા મનાલીમાં પ્રવાસીઓનો જમાવડો

શિમલા મનાલીમાં પ્રવાસીઓની ભારે ભીડ જામી અટલ ટનલમાંથી છેલ્લા 48 કલાકમાં હજારો પ્રવાસીઓ થયા પસાર શિમસાઃ- તાજેતરમાં ક્રિસમસની ઉજવણી થઈ છે ત્યારે ક્રિસમસની રજાઓનો લાભ લેવા ઠેર ઠેરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં શિમલા અને મનાલી આવી રહ્યા છે,અહી નવા વર્ષની  ઉજવણીને લઈને પ્રવાસીઓની ભારે ભીડ જોવામ ળી છે, હોટલો ફૂલ છે તો રસ્તાઓ પર ગાડીઓની લાંબીલાઈનો […]

કોરોનાને લઈને કર્ણાટક રાજ્ય બન્યું સતર્ક-  ન્યુયરની ઉજવણીને લઈને ગાઈડલાઈન રજૂ કરી, માસ્ક  પહેરવું ફરજિયાત

કોરોનાને લઈને અનેક રાજ્ય સતર્ક કર્ણાટકે ગાઈડલાઈન રજૂ કરી બેંગલુરુઃ- ચીનમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન અહીં કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છએ આવી સ્થિતિ ભારત પણ સતર્ક બન્યું છે,એરપોર્ટ પર લોકોનું ફરી પરિક્ષણ કરવામાં આવી રહ્યું છએ સાથે જ મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે […]

મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો કર્યો વધારો,આવતીકાલથી લાગુ થશે

દિલ્હી:સામાન્ય લોકો પર ફરી એકવાર મોંધવારીનો માર પડ્યો છે.મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.મંગળવારથી મધર ડેરીનું દૂધ 2 રૂપિયા મોંઘુ થશે.મધર ડેરીએ કહ્યું છે કે ગાયના દૂધ અને ટોકનાઇઝ્ડ દૂધના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નેશનલ કેપિટલ રિજન (NCR)માં ગ્રાહકોને મોટો ફટકો આપતા મધર ડેરીએ ફુલ ક્રીમ, ટોન્ડ અને ડબલ ટોન્ડ […]

કોલકાતા એરપોર્ટ પર બે વિદેશી નાગરિકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા,આઈસોલેટ કરાયા

લખનઉ:ઉત્તર પ્રદેશ, બિહાર બાદ હવે છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળમાં વિદેશથી આવેલા બે દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.આ બંને મુસાફરો કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.અહીં કોરોના ટેસ્ટિંગમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ પછી બંનેને આઈસોલેટ કરી દેવામાં આવ્યા હતા.જ્યાં તેની સારવાર ચાલી રહી છે.આ પહેલા યુપીના આગ્રામાં વિદેશથી આવતા એક દર્દી અને ગયામાં વિદેશથી આવતા […]

દેશના નાણામંત્રી સીતારમણની તબિયત બગડતા દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા

નાણામંત્રીને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા શું થયું તે અંગે હજી કોઈ જાણકારી નથી દિલ્હીઃ-  દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત બગડતા તેઓને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,આ બાબકતે કહેવામાં આવ્યું છે કે સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. 63 વર્ષીય સીતારમણને હમણા બપોરે બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો […]

ચીને કહ્યું, ભારત સાથેના સંબંધો કાયમ કરવા તૈયાર – ભારત સાથેના તણાવ બાદ હવે ચીનને આવ્યું ભાન

ચીન અને ભારત વચ્ચે તણાવ બાદ ચીની વિદેશમંત્રીનું નિવેદન કહ્યું ભારત સાથે સંબંધો કાયમ રાખવા તૈયાર દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ચીનને જાણે હવે ભાન આવી રહ્યું છે તેણે ભારત સાથેના કાયમી સંબંધ પર કહ્યું હતું પ્રાપ્ત વિગત પ્રમાણે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ 25 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code