ક્રિસમસ પહેલા સીએમ યોગીની સૂચના,જાણો શું આપી સુચના
લખનઉ:સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે કોરોના વાયરસ, કાયદો અને વ્યવસ્થા, વિકાસ કાર્યો, સીએમ હેલ્પલાઈન અને આઈજીઆરએસમાં મળેલી ફરિયાદોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે નાતાલના તહેવાર વિશે પણ ચર્ચા કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે,રાજ્યમાં ક્રિસમસનું આયોજન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવે.આ સાથે અધિકારીઓએ ધર્મ […]