1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી 12 જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન
પીએમ મોદી 12 જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી 12 જાન્યુઆરીએ કર્ણાટકના હુબલીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન

0
Social Share
  • પીએમ મોદી 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું કરશે ઉદ્ઘાટન
  • હુબલીમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે

હુબલીઃ-  વિતેલા દિવસને સોમવારના રોજ કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ  જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ રાજ્યના હુબલીમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે.

આ સાથે જ બોમાઈએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ હુબલી રેલવે ગ્રાઉન્ડ પહોંચશે. તેમણે કહ્યું કે, સાત દિવસીય ઈવેન્ટમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો ભાગ લેશે. 

આ સાથે જ ફરી વડા પ્રધાન મોદી 19 જાન્યુઆરીએ નારાયણને સમર્પિત કરવા માટે કર્ણાટકની મુલાકાત લઈ શકે છે. 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો સાત દિવસીય કાર્યક્રમમાં ભાગ લેશે, જેને વડાપ્રધાન સંબોધિત કરશે.

 19 જાન્યુઆરીએ NLBC ને રાષ્ટ્રને સમર્પિત કરવા માટે નારાયણપુર આવશે. NLBC નું સંપૂર્ણ આધુનિકીકરણ રાજ્ય અને કેન્દ્રીય અનુદાનનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યું છે,” બોમાઈએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, NLBC પાસે સુપરવાઇઝરી નિયંત્રણ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code