1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

જમ્મુ-કાશ્મીર: કુપવાડામાં ખાડામાં પડી જતાં સેનાના ત્રણ જવાન શહીદ,બરફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન થયો અકસ્માત

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક પેટ્રોલિંગ દરમિયાન સેનાના ત્રણ જવાન ઊંડી ખીણમાં પડી ગયા હતા.આ અકસ્માતમાં ત્રણેય જવાનો શહીદ થયા હતા.ત્રણેય જવાનોના મૃતદેહોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું કે,શહીદ થયેલા ત્રણ સૈનિકોમાં 01 જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર) અને 02 ઓઆરનો સમાવેશ થાય છે.જણાવવામાં આવી રહ્યું છે કે,આ સૈનિકો જે […]

કોરોનાનું ગંભીર સંક્રમણ ધરાવતા દેશોના પ્રવાસીઓને માસ્ક પહેરવાની સલાહ – WHOએ રજૂ કરી માર્ગદર્શિકા

 ઉચ્ચ સંક્રમણ ધરાવતા દેશોના પ્રવાસીઓએ પહેરવું જોઈએ માસ્ક  WHOએ રજૂ કરી એડવાઇઝરી દિલ્હીઃ- ચીનમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છએ જેને લઈને વિશ્વના દેશો પણ પોતાની રીતે સતર્ક બન્યા છે ત્યારે હવે ડબલ્યૂએચઓ એ પણ  કોકોરાના ગંભીર સંક્રમણને લઈને ચિંતા જતાવી છે. આ સહીત વાત કરીએ તો આમિક્રોનનું સબ-વેરિઅન્ટ XBB.1.5 વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ […]

પીએમ મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ભારતીય રેલવે કોચના ઉત્પાદનની પ્રશંસા કરી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ ભારતીય રેલવે કોચના ઉત્પાદનની પ્રશંસા કરી છે.રેલ્વે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાનએ કહ્યું;”ઉત્તમ વલણ, 130 કરોડ ભારતીયોની શક્તિ અને કૌશલ્ય તેમજ આત્મનિર્ભર બનવાના સંકલ્પને દર્શાવે છે.”વડાપ્રધાને કહ્યું કે,ભારતીય રેલ્વે કોચના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 91.6 ટકાનો વધારો થયો છે, જે એક ઉત્તમ વલણ છે. રેલવે મંત્રાલયે ટ્વીટમાં […]

‘ઈસ્લામને દેશમાં કોઈ જોખમ નથી, અમે મોટા છે’, તે ભાવ છોડવો પડશે – મોહન ભાગવત

દિલ્હીઃ મુસ્લિમ અને આરએસએસને લઈને  હંમેશા થોડો મતભેદ જોવા મળે છે ત્યારે હવે  આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ભારતમાં રહેતા મુસલમાનોને લઇને એક નિવેદન આપ્યું છે વિગત પ્રમાણે મોહન ભાગવતે કહ્યું કે ઈસ્લામના લોકોએ દેશમાં રહીને ડરવાની જરુર નથી બસ તેમણે અમે જ મોટા છે તે ભાવ છોડવો જોઈએ. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ એ આપણી […]

વડાપ્રધાનએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા છે. નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાનએ કહ્યું;”આપણા યુવાનોમાં અવકાશ અને ખગોળશાસ્ત્ર પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો રસપ્રદ પ્રયાસ.”  

પીએમ મોદીએ પરીક્ષા યોદ્ધાઓની આંતરદૃષ્ટિ અને PPCમાં સક્રિય ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી

દિલ્હી:પીએમ મોદીએ પરીક્ષા યોદ્ધાઓની આંતરદૃષ્ટિ અને PPCમાં સક્રિય ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ના એક ટ્વીટનો જવાબ આપ્યો છે જેમાં કિ.મી. શિવાંગી, જેએનવી ઢેંકનાલ, ઓડિશાની વિદ્યાર્થીનીએ પરિક્ષા પે ચર્ચા પર તેના મંતવ્યો શેર કર્યા. NVS દ્વારા ટ્વીટનો જવાબ આપતા, વડાપ્રધાનએ કહ્યું;”મને પરીક્ષાના તણાવને દૂર કરવાની રીતો પર #ExamWarriors તરફથી […]

PM મોદી આજથી ઈન્દોર ખાતે શરુ થનારી 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધશે

આજથી ઈન્દોર ખાતે શરુ થશે 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ પીએમ મોદી આ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધશે ઈન્દોરઃ- મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસનું સમેમ્લેન યોજાઈ રહ્યું છે તો સાથએ જ આજથી 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટ્રસ સમિટ પણ શરુ થવા જઈ રહી છે.જે આજે એટલે કે  11 અને 12 જાન્યુઆરીએ વૈશ્વિક રોકાણકારો સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી  […]

દિલ્હી સહિત આ રાજ્યોમાં ઠંડા પવનોથી રાહત,જાણો કેવું રહેશે હવામાન

દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીનો સામનો કરી રહેલી રાજધાની દિલ્હીને કોલ્ડવેવથી રાહત મળી છે.જોકે, મંગળવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટર સુધી નોંધાઈ હતી, જેના કારણે રોડ અને રેલ ટ્રાફિકને અસર થઈ હતી.તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમાં શીતલહેરથી રાહત મળી હતી. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 6.4 નોંધાયું હતું.તે જ […]

જો તમે બોસ છો અને રજાના દિવસે તમારા એમ્પલોયને ફોન કરીને ડિસ્ટર્બ કરશો તો થઈ શકે છે 1 લાખનો દંડ, જાણો કઈ કંપનીએ બનાવ્યો નિયમ

ઓફિસમાં 6 દિવસ કામ કરીને જ્યારે એક દિવસ વિક ઓફ આવે છએ ત્યારે કર્મચારીઓની શુશી પાર હોતો નથી પણ જો રજાના દિવસે પણ ઓફીસમાંથી બોસનો ફોન આવે ત્યારે કર્મચારીને જે ગુસ્સો આવતો હોય છે તેની હદ નથી, પણ શું તમે જાણો છો કે જો કોઈ બોસ રજાના દિવસે ફોન કરીને તમને કામ સોંપે છે તો […]

ટ્વિટર ખરીદીને એલન મસ્કે સૌથી વધુ આર્થિક નુકશાન વેઠવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એલન મસ્કે આર્થિક નુકશાનનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ ટ્વિટર ખરીદીને સૌથી મોટૂ નુકશાન કર્યુ દિલ્હીઃ- જ્યારથી ટ્વિટની માલિકી એલન મસ્કે ખરીદી છે ત્યારથી જ ટ્વિટર ચર્ચામાં છે, ટ્વિટરમાંથી કેટલાક કર્મીઓને હાકી કાઢવામાં પણ આવ્યા હતા કારણ કે ટ્વિટર ખોટમાં જતું હોવાની બબાત સામે આવી છે ત્યારે હવે એલન મસ્કને લઈને વધુ એક વિગત સામે આવી છએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code