PM મોદીએ ઈઝરાયલના વડા નેતન્યાહુ સાથે ફોન પર કરી વાત – દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા મામલે સહમતિ દર્શાવી
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી જ્યારથી સત્તામાં આવ્યા છએ ત્યારથી ભારત દેશના વિદેશ સાથએના સંબંધો વધુ મજબૂત બન્યા છે, ત્યારે હવે વિતેલા દિવસને બુધવારની સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. ઓ વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ બંને નેતાઓ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાની ક્ષમતા પર […]


