ઉત્તરભારતમાં શીતલહેર યથાવત – યુપીના અનેક જીલ્લામાં રેડ એલર્ટ તો દિલ્હીમાં પણ કાતિલ ઠંડીનો કહેર
ઉત્તરભારત ઠંડીમાં ઠુઠવાયું દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ઠંડીને લઈને એલર્ટ દિલ્હીઃ- દેશભરમાં ભારે ઠંડી પડી રહી છે તો ખાસ કરીને કાશ્મીર અને હિમાચલમાં પડી રહેલી બરફ વર્ષાના કારણે ઉત્તરભારતમાં ભારે ઠંડી વર્તાઈ રહી છે, ઉત્તરભારત હાલ ભારે ઠંડીનો સામનો કરી રહ્યું છે જેમાં દિલ્હી અને ઉત્તરપ્રદેશના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે આપેલી […]


