નવા વર્ષની દસ્તક, દેશભરમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી
દિલ્હી:દેશમાં નવા વર્ષે દસ્તક આપી દીધી છે.દેશભરમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. બે વર્ષ બાદ નવા વર્ષની ઉજવણી કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા.નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો દિલ્હીના કર્તવ્ય પથ પર પહોંચી ગયા હતા. મધ્યરાત્રિએ દિલ્હીના રસ્તાઓ પર લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.લોકોએ નૃત્ય અને ગીતો સાથે તેમનું […]


