1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મહારાષ્ટ્ર:NHAI અને નાગપુર મેટ્રોનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું 

મુંબઈ: નાગપુર શહેરનું નામ હવે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયું છે.નાગપુરમાં બાંધવામાં આવેલા હાઇવે ફ્લાયઓવર અને મેટ્રો રેલ સાથે સિંગલ કોલમ પર સૌથી લાંબી ડબલ ડેકર વાયાડક્ટને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને મહા મેટ્રોની ટીમ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન […]

એશિયાનો સૌથી મોટો એર- શો ફેબ્રુઆરી 2023મા બેંગલુરુ ખાતે યોજાશે – તૈયારીઓ શરુ

2023માં એર શોનું આયોજન બેંગલુરુ ખાતે અત્યારથી જ ફેબ્રુઆરી મહિના માટેની તૈયારીઓ શરુ ડિફેન્સ એક્સ્પો 2022નું ગુજરાતની રાજધાની ગાંઘીનગર ખાતે ભવ્ય આયોજન બાદ હવે સંરક્ષણ મંત્રાલયે આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર એરો-ઈન્ડિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2023માં એશિયાનો સૌથી મોટો એર-શો બેંગલુરુમાં યોજાવા જઈ રહ્યો છે. એરો-ઈન્ડિયાનું આયોજન 13-17 ફેબ્રુઆરી […]

મોરબી દુર્ઘટનામાં પીએમ મોદીને લઈને ટ્વિટ કરનારા TMC પ્રવક્તાની પોલીસે કરી ધરપકડ

મોરબી દુર્ઘટનામાં પીએમ મોદી પર આરોપ લગાવનારનીધરપકડ TMC પ્રવક્તાની પોલીસે કરી ધરપકડ દિલ્હીઃ- મોરબી જુલતો પુલ તૂટવાની ઘટના આજે પણ સૌ કોઈની આંખો નમ કરે છે, આઘટનામાં અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા જેમાંના એક તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના સાકેત ગોખલેનો પણ સમાવેશ થાય છે. તેમણે આ ઘટના બાદ પીએમ  મોગી પર […]

અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ વરસી પર હાઈ એલર્ટ, મથુરામાં કડક સુરક્ષા બંદોબસ્ત, ડ્રોનથી ચાપંતી નજર

અયોધ્યામાં કડક પોલીસ બંદોબસ્ત હિંદુસંગઠનના એલાનને લઈને પોલીસ બની સતર્ક ડ્રોનથી રખાી રહી છે સ્થિતિ પર નજર લખનૌઃ- આજે 6 ડિસેમ્દિબર એટલે કે  વર્ષ 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે દિવસ, આજના દિવસે  બાબરી મસ્જિદ વિધ્વંસની વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પ્ઉરાપ્ત્તત વિગત પ્રરમાણે   અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં […]

વિશ્વનું પ્રથમ ગોલ્ડ ATM – હૈદરાબાદના લોકો હવે પૈસાના બદલે સોનાના સિક્કાઓ ઉપાડી શકશે

 હૈદરાબાદમાં ગોલ્ડ એટીએમ મૂકાયું  સોનાના સિક્કારની ખરીબી આ મશીનથી કરી શકાશે હૈદરાબાદઃ- ભારત દેશ આજની સ્થિતિમાં દરેક મોર્ચે પ્રગતિ કરી રહેલો દેશ બન્યો છે, ટેકનોલોજી હોય કે  પછી રોજગારી હોય કે પછી આત્મનિર્ભરતાનો મામલો હોય ભારત સતત તેમાં આગળ વધતો દેશ બનતો જઈ રહ્યો છે, ત્યારે હવે અંહીના રાજ્ય તેલંગણાના કેપિટલમાં ગોલ્ડ એટીએમ મશિન મૂકવામાં […]

મહારાષ્ટ્રમાં શિંદે સરકાર સામે 17 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન – શિવાજી મહારાજના અપમાનનો મામલો

ઉદ્ધવ ઠાકરેનું એલાન 17 ડિસેમ્બરના રોજ શિંદે સરકાર સામે કરશે વિરોધ પ્રદર્શન શીવાજી મહારાજના અપમાનનો છે મામલો મુંબઈઃ- છેલ્લ ાકેટલાક સમયથી મહારાષ્ટ્રમાં શિંદે જૂથ પર વિરોધપક્ષ દ્રારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, વાહન પરિવગન મંત્રી નીતિન ગડકરીએ એક નિવેદનમાં શિવાજી મહારાજ વિશે કહ્યા બાદ આ મામલો ગરમાયો હતો ત્યારથી લઈને તે  મામલો થાળે પડ્યો […]

દિલ્હીમાં પ્રદૂષણનો કહેરઃ ગ્રેપ 3ના નિયમો લાગુ, BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનોનો પર લાગ્યો પ્રતિબંધ

દિલ્હીની હવા બની પ્રદુષિત પ્રદુષણને વધતા અનેક વાહનના સંચાલન પર પ્રતિબંધ રખાયો દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હી હાલ ફરી એક વખત પ્રદુષણનો સામનો કરી રહી છે, સતત વધતા પ્રદુષિણને લઈને રવિલારના રોજ અહી નિર્માણ કાર્યો અને તોડફોડ પર સખ્ત પ્રતિબંધ લાગૂ કરાયો છે ત્યારે દિલ્હીની હવામાં પ્રદુષણનું સ્તર હાલ પણ જોખમી જોવા મળી રહ્યું છા,વાતાવરણમાં ઘૂમાડાઓની […]

બ્રિટિશ યુગની પરંપરાનો આવ્યો અંત,રાષ્ટ્રપતિ મુર્મુએ નૌસેનાના નવા ધ્વજ અને ડિઝાઇનને આપી મંજૂરી

બ્રિટિશ યુગની પરંપરાનો આવ્યો અંત રાષ્ટ્રપતિ મુર્મુએ નૌસેનાના નવા ધ્વજ અને ડિઝાઇનને આપી મંજૂરી વિશાખાપટ્ટનમમાં 4 ડિસેમ્બરે નેવી ડે પર કરાયું હતું તેનું અનાવરણ  દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય નૌકાદળના ધ્વજની નવી ડિઝાઇનને મંજૂરી આપી દીધી છે.અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. વિશાખાપટ્ટનમમાં 4 ડિસેમ્બરે નેવી ડે પર તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના એક […]

મધ્ય એશિયાઈ દેશોના NSA સમ્મેલનનું આજે ભારત કરશે આયોજન- આ મુદ્દાઓ પર થશે ચર્ચા

મધ્ય એશિયાઈ દેશોની NSA સમ્મેલન આજે ભારત કરશે આ સમ્મેલનું આયોજન અનેક ખાસ મુદ્દાઓ પર થશે ચર્ચા દિલ્હીઃ- ભારત દેશ ખૂબ જ પ્રગતિશીલ દેશ છે,વિશ્વના દરેક મોર્ચે પણ ભારતનો ડંકો વાગી રહ્યો છે,અએનેક મોટા સમ્મેલનોનું ભારત દ્રારા આયોજન થઈ રહ્યું છે,વિશઅવભરના નેતાઓ પ્રધાનમંત્રીના કાર્યોના વખાણ કરી રહ્યા છે ત્યારે  આજરોજ ફરી એક વખત ભારત વિશેષ […]

મેલિન્ડા ગેટ્સ સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાને મળ્યા,ભારતના કોવિડ મેનેજમેન્ટની કરી પ્રશંસા  

દિલ્હી:આંતરરાષ્ટ્રીય ગૈર સરકારી સંગઠન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ  મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સએ સોમવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા અને ભારતના કોવિડ મેનેજમેન્ટ અને રસીકરણ અભિયાનની પ્રશંસા કરી. ગેટ્સે ભારતની સફળ કોવિડ-19 રસીકરણ ઝુંબેશ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા અને મહામારીના સંચાલનમાં સરકારના વ્યાપક પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code