1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી આજે રાજસ્થાનના પ્રવાસે,  રાજ્યને અનેક યોજનાઓની આપશે ભેંટ

પીએમ મોદી આજે રાજસ્થાનની લેશએ મુલાકાત જાહેરસભાને સંબોધિત પણ કરશે જયપુરઃ- પીએમ મોદી દેશના અનેક રાજ્યોની અવાર નવાર મુલાકાત કરી રહ્યા છએ આ શ્રેણીમાં આજરોજ બુધવારે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાત લેવાના છે આ દરમિયાન તેઓ રાજસ્થાનમાં રૂ. 5,500 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. લ્લેખનીય છે કે વર્ષના અંતમાં અહી ચૂંટણી યોજાવા જઈ રહી […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ આજે 224 બેઠકો પર મતદાન,5 કરોડ 31 લાખ મતદારો કરશે મતદાન

બેંગલુરુ:કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ વખતે 5 કરોડ 31 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 13મી મેના રોજ મતગણતરી થશે અને ખબર પડશે કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી […]

અભિનેત્રી પરિણીતી ચોપરા આપના નેતા રાઘવ ચઢ્ઢા સાથે આ તારીખે કરશે સગાઈ

અભિનેત્રી પરિણીતી ચોપરા કરશએ સગાઈ રાધવ ચઢ્ઢા સાથે સગાઈની તારીખ નક્કી કરાઈ મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી પરિણીતી ચોપરા આપના નેતા રાઘવ ચઢ્ઢાને ડેટ કરતી નજરે પડી છએ આ કપલ અવાર નવાર મીડિયાની હેડલાઈનામં આવતું હતું જો કે હવે ફાઈનલી આ બન્ને સેલેબ્સ એકબીજાના થવા જઈ રહ્યા છે જી હા અભિનેત્રી અને આપના નેતાની સગાઈની […]

કર્ણાટકની ચૂંટણી પહેલા પીએમ મોદીની રાજ્યની જનતાને ખાસ અપીલ, વીડિયો શેર કરીને કહી આ વાત

કર્ણાટકમાં ચૂંટણીને માત્ર 2 દિવસ બાકી પીએમ મોદીએ રાજ્યના લોકોને વોટ કરવા કરી અપીલ બેંગલુરુઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક  વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક રેલી અને જનસભા સંબોધી ચૂક્યા છએ વિતેલા દિવસે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો ત્યારે એજરોજ પીએમ મોદીએ રાજ્યની જનતાને ખાસ અપીલ કરી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે કર્ણાટક રાજ્યમાં 10 મે […]

માતા વૈષ્ણો દેવીના મંદિરે આ વર્ષે ભક્તોએ રેકોર્ડબ્રેક દર્શન કર્યા,જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભીડ જોવા મળી

માતા વૈષ્ણો દેવીના મંદિરે આ વર્ષે ભક્તોએ રેકોર્ડબ્રેક દર્શન કર્યા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભીડ જોવા મળી લગભગ 16.50 લાખ ભક્તોએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા દિલ્હી : ઉતરભારતમાં આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે.ત્યારે આ વર્ષે સુત્રો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે.આ વર્ષે લગભગ 16.50 લાખ […]

‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મને લઈને વિવાદ, દેશભરમાં બેન કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં 15 મે થશે સુનાવણી

ઘ કેરળ સ્ટોરી ફિલ્મને લઈને વિવાદ દેશભરમાં બેન કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં 15 મે થશે સુનાવણી દિલ્હીઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી હાલ ચર્ચાનો વિષેય બની છે,કેટલાક રાજ્યો ફઇલ્મને યુવતીઓના હિતમાં ગણાવી જ્યા ફિલ્મ કર મૂક્ત કરી રહ્યા છે તો કેટલાક રાજ્યો ફિલ્મને ભડકાવ ગણાવી તેના પર બેન મૂકી રહ્યા છે ત્યારે હવે આ મામલો સુપ્રિમકોર્ટમાં […]

10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં વર્ષ 2027 સુધી ડિઝલથી ચાલતા વાહનો બેન કરવા પેટ્રોલિયમ મંત્રીલયની સલાહ

10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં  ડિઝલથી ચાલતા વાહનો બેન કરવા જોઈએ પેટ્રોલિયમ મંત્રીલયની સલાહ દિલ્હીઃ- દેશની વધતી જતી સંખ્યા ક્યાકને ક્યાક સમસ્યાઓ તો નોતરી જ રહી છે,રસ્તાઓ પર વાહનો વધ્યા છએ તો સાથે જ મોટા મોટા શહોરામોં ટ્રાફિક વધ્યું છે તો ટ્રાફિક અને વાહનના કારણે હવામાં પ્રદુષણનું સ્તર વધતુ જતુ જોવા મળી રહ્યું છે ત્યારે […]

ભારતીય સેનાનો યુનિફોર્મ બદલાશે,ફ્લેગ રેન્કના અધિકારીઓ પહેરી શકશે એક સમાન યુનિફોર્મ

75 વર્ષ પછી ભારતીય સેનાનો યુનિફોર્મ બદલાશે ફ્લેગ રેન્કના ઓફિસરો પહેરશે એક જેવો જ યુનિફોર્મ દિલ્હી : દેશની આઝાદીના 75 વર્ષ બાદ ભારતીય સેના પોતાનો યુનિફોર્મ બદલવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મૂળ કેડર અને નિયુક્તિ છતાં ફ્લેગ રેન્ક એટલે કે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના વરિષ્ઠ અધિકારીઓ માટે એક સમાન યુનિફોર્મ […]

એમપીના ખરગોન બસ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 22 થઈ, PM મોદીએ દુખ વ્યક્ત કર્યું, વળતરની કરી જાહેરાત

એમપીના ખરગોન બસ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 22 થઈ PM મોદીએ દુખ વ્યક્ત કર્યું કેન્દ્રની સરકારે મૃતકોના પરિવાર માટે વળતરની કરી જાહેરાત ભોપાલ- આજે સવારે મધ્યપ્રદેશમાં બસ જાણે કોળનો કોળીયો બની હતી,મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં પુલ પરથી બસ પડી જતાં 15 લોકોના મોતના સમાચાર હતા જો કે હવે મૃતકઆંક વધીને  22 થયો  છે.આ ઘટનાને લઈને પીએમ મોદી, […]

દેશમાં કોરોનાના સક્રિય કેસો હવે 25 હજારથી પણ ઓછા, છેલ્લા 24 કલાકમાં 1,331 કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસોમાં રાહત સક્રિય કેસો હવે 25 હજારથી ઓછા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હવે સતત ઘટતા જોવા મળી રહ્યા છે,જેનેલઈને એક્ટિવ કેસો પણ ઓછા થી ચૂક્યા છએ તો દૈનિક નોંધાતા કેસોની સંખઅયા હવે 2 હજારથી પણ ઓચી જોવા મળી રહી છે,છેલ્લા 24 કલાકમાં પણ 2 હજારથી ઓછા કેસો સામે આવ્યા હતા. જો દેશમાં છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code