1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

બેંગ્લોરના પાસે જાણીતા છે આ 5 હિલ સ્ટેશન, એક વાર જરૂર ફરવા જાઓ

આ દિવસોમાં, મોટાભાગના યંગસ્ટર્સ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેંગ્લોર જાય છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ આઈટી સેક્ટરના છે. બેંગ્લોર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, પ્રાકૃતિક સુંદરતા અને નાઇટલાઇફ માટે ફેમસ છે. જે લોકોનું ફેવરીટ પ્લેસ બની રહ્યું છે. અહી ફરવા માટે ઘણી જગ્યા છે. લોકો તેની આસપાસના હિલ સ્ટેશનો જોવાનું પસંદ કરે છે. […]

ધર્મશાળા જાવ તો આ જગ્યાઓ પર જવાનું ભૂલશો નહીં, ટ્રિપની મજા બેવડી થશે

ધર્મશાલા હિમાચલ પ્રદેશ, ઉત્તર ભારતનું એક સુંદર હિલ સ્ટેશન છે. ધર્મશાળા એટલી સુંદર છે કે તમે તેની સુંદરતામાં આસાનીથી ખોવાઈ જાઓ. તમે કોઈ પણ સમયે ધર્મશાળામાં વાદળો ભેગા થતા અને વરસાદ જોઈ શકો છો. કાળા વાદળો ધર્મશાળાની સુંદરતામાં વધારો કરે છે. તમારા મૂડને વધારે રોમેન્ટિક બનાવે છે. • મેકલોડગંજ મેક્લિયોડગંજ એ ધર્મશાળાનુ એક ગુલજાર શહેર […]

દાલ બાટી ચૂરમાં જ નહીં આ પણ છે રાજસ્થાનનું લોકપ્રિય ભોજન, એક વાર જરૂર ટ્રાય કરો

રાજસ્થાન માત્ર સંસ્કૃતિ અને પ્રવાસ લવર્સ માટે જ નહીં પણ ફૂડ લવર્સ માટે પણ એક સારી જગ્યા છે. અહીં અલગ-અલગ પ્રકારની વાનગીઓ છે. એકવાર તમે અહીંનો સ્વાદ ચાખશો તો તમે જીવનભર તેનો સ્વદ નહીં ભૂલી શકો. કેટલાક લોકો દાલ-બાટી ચૂરમાને રાજસ્થાનના મુખ્ય ખોરાક તરીકે જાણે છે. જો તમને પણ એવું લાગે છે તો તમે ખોટા […]

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 211 જેટલા નાળા-પૂલોનું મજબૂતીકરણ કરાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગ્રામ્ય માર્ગો પરના હાલના હયાત નાળા, કોઝ વે, પૂલોના પુનઃ બાંધકામની જરૂરિયાત ધ્યાનમાં લઈને આવા 903 જેટલા સ્ટ્રક્ચર્સના રૂ.1488 કરોડના ખર્ચે નવનિર્માણ માટે અનુમતિ આપી છે. તદઅનુસાર, જરૂરિયાત મુજબ નવા પાઇપ નાળા, નવા કોઝ વે, બોક્ષ કલવર્ટ સ્લેબ ડ્રેઈન, કોઝ વે ને બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઈનોર એન્ડ મેજર બ્રિજ […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશની 10 સહિત કુલ 15 બેઠક માટે મતદાન

નવી દિલ્હીઃ આજે 3 રાજ્યોની 15 રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10 કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠકનો સમાવેશ થાય છે. ઉત્તપ્રદેશની 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાને છે, જેમાં સમાજવાદી પાર્ટીએ જય બચ્ચન, રામજીલાલ સુમન અને નિવૃત IAS આલોક રંજનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના […]

વર્ષ 2024ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત 9મી માર્ચે યોજાશે

નવી દિલ્હીઃ આગામી 9મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. વર્ષ-2024ની આ પહેલી લોક અદાલત છે. લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર બીલ્સ, લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયકપગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ […]

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે

ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૪-૨૫ માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર મારફતે કરવામા આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે. ઘઉં […]

મહેસાણામાં વિવિધ પ્રકારની હિંસાથી પીડિત 800 થી વધુ સ્ત્રીઓને સહાય કરાઈ

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા પુરષ્કૃત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં સખી વન સ્ટોપ સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવેલી છે. સરકારની આ યોજનાએ સમાજમાં નારી શક્તિને સન્માન ભેર જીવવાની પ્રેરણા પુરી પાડી રહી છે. મહેસાણા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા શરૂઆત થી લઈ અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની હિંસા થી […]

સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળોઃ ગુજરાતનાં 6 કારીગરોનું એવોર્ડથી સન્માન કરાયું

નવી દિલ્હીઃ હરિયાણાના સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાત રાજયના 6 કારીગરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હરિયાણાના ફરીદાબાદમાં તા. 2 થી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ સૂરજકુંડ મેળામાં આ વખતે ગુજરાત રાજયની થીમ હતી. કલાનિધિ એવોર્ડ પંકજભાઈ મકવાણાને પટોળા વણાટ અને સુરેશકુમાર ધઈડાને ટાંગલીયા વણાટ ,જખુભાઈ મારવાડાને કચ્છી વુલન શાલ,હીરાભાઈ મારવાડાને ખરાડ વણાટ અને રોશનભાઈ સુવાશીયાને કલમકારી […]

અરુણાચલની આ જગ્યાઓ છે અતિસુંદર, ઉનાળામાં વેકેશનની મજા માણી શકાય તેવા સ્થળો

અરુણાચલ પ્રદેશ ભારતના સૌથી સુંદર જગ્યાઓ માંથા એક છે. સંસ્કૃતિથી લઈ ખોરાક અને હવામાન દરેક વસ્તુમાં આ પ્રદેશ અલગ છે. એને તેના લીધે ખાસ પણ છે. આ પ્રદેશને પૂર્વનો સૂર્યોદય પણ કહે છે. 20 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ઉનાળામાં ફરવા માટે આ શાનદાર જગ્યા છે. અરુણાચલ પ્રદેશ ફરવા માટે ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code