1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ગુજરાતમાં ફરવા માટે ઘણું છે, અહીં 5 સ્થળોની મુલાકાત લો, ફેમિલી ટ્રીપ બની જશે યાદગાર.

ગુજરાત તેના ઉદ્યોગો અને ખોરાક માટે વિશ્વમાં પ્રખ્યાત છે. જો કે, ગુજરાત તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે પણ એક અલગ ઓળખ ધરાવે છે. સ્વાભાવિક રીતે, અહીં એવી ઘણી જગ્યાઓ છે જે સુંદરતાના મામલામાં પ્રખ્યાત પર્યટન સ્થળોને પણ પાછળ છોડી દે છે. આજે, જો તમે ગુજરાતમાં રજાઓ ગાળવાની તૈયારી કરી રહ્યા છો, તો આ 5 […]

સિક્કીમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

નવી દિલ્હીઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત […]

પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા ઉત્તરાખંડની આ જગ્યાઓ સ્વર્ગ સમાન,

ઉત્તરાખંડ, જેને દેવભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો પ્રખ્યાત છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે જે હજુ પણ ભીડથી દૂર છે અને ખૂબ જ સુંદર છે. આવો જાણીએ ઉત્તરાખંડના આ છુપાયેલા સુંદર સ્થળો વિશે. ચોપટા: ચોપટાને ‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ કહેવામાં આવે છે. અહીંના ગાઢ જંગલો, […]

ઊંચા પર્વતો, રણ, ગાઢ જંગલો અને રણ ખાડીમાં બીએસએફના જવાનોની સતર્કતા અજોડઃ ઉપરાષ્ટ્રપતિ

જયપુરઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જેસલમેરમાં બીએસએફ સૈનિક સંમેલનને સંબોધન કરતાં સૈનિકોને જણાવ્યું હતું કે, તમારી વચ્ચે આવ્યા પછી હું એક નવી ઊર્જાનો અનુભવ કરી રહ્યો છું અને આ ક્ષણ મારા માટે હંમેશા યાદગાર બની રહેશે. પોતાના વિદ્યાર્થી જીવનને યાદ કરતા ધનખરે કહ્યું, “હું સૈનિક સ્કૂલ ચિત્તોડગઢનો વિદ્યાર્થી રહ્યો છું. મેં પાંચમા ધોરણમાં ગણવેશ પહેર્યો હતો. […]

ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને UNESCOની યાદીમાં સ્થાન મળ્યું

અમદાવાદઃ ગુજરાતના ભુજ ખાતે રહેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યુ છે. UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને પ્રાપ્ત થયો છે અને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના […]

રાજ્યના 26 તાલુકામાં વરસાદ, 18 જિલ્લામાં વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. પંચમહાલના મોરવા હડપમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચોમાસું ગમે તે ઘડીએ એન્ટ્રી કરશે… નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી […]

પેરાસેલિંગના શોખીન માટે છે ભારતના આ સુંદર સ્થળો

તમને સાહસ ગમે છે અને પેરાસેલિંગનો શોખ છે, તો ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં તમે મજેદાર એક્ટેવિટીને સસ્તામાં માણી શકો છો. ગોવાઃ ગોવાનું નામ સાંભળતા જ બીચ અને પાર્ટીનો ખ્યાલ આવે છે, પણ અહીં પેરાસેલિંગ પણ ખૂબ જ લોકપ્રિય છે. ગોવાના ઘણા બીચ જેવા કે બાગા, કેન્ડોલિમ અને કોલવા બીચ પર સસ્તામાં પેરાસેલિંગનો આનંદ […]

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગિરી અને મુંબઈમાં વરસાદને લઈને એલર્ટ

મુંબઈઃ દેશભરમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે.. જેના કારણે દક્ષિણ ભારત અને ત્યારબાદ હવે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતમાં પણ બે દિવસથી પ્રિમોન્સુન એક્ટીવીટી હેઠળ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ​​મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ તેમજ પાલઘર, થાણે, […]

બદ્રીનાથ-કેદારનાથમાં હવામાન બદલાયું, હળવો વરસાદ

નવી દિલ્હીઃ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. યાત્રાળુઓ છત્રી અને રેઈનકોટ પહેરે છે. રવિવારે સવારથી જ બંને ધામો પર વાદળો ઘેરાયા હતા. સાંજે હળવો વરસાદ શરૂ થયો હતો. કેદારનાથમાં દૂરના પર્વતીય શિખરો પર બરફ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બદ્રીનાથ ધામના દૂરના શિખરો પર બરફ પડ્યો છે, પરંતુ બદ્રીનાથમાં અત્યારે બરફ નથી […]

ઉત્તરપૂર્વીય રોમાનિયામાં દુકાનમાં થયો વિસ્ફોટ, 15 લોકો ઘાયલ

નવી દિલ્હીઃ ઉત્તરપૂર્વીય રોમાનિયામાં એક દુકાનમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હતા, જેમાં ચાર લોકો ગંભીર છે. ઇમરજન્સી અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુસેવા કાઉન્ટીના બોટોસાના શહેરમાં એક મોબાઇલ ઇન્ટેન્સિવ કેર યુનિટને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, સાત લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, જેમાં ચાર ગંભીર હાલતમાં છે, જ્યારે આઠને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code