બોક્સ ઓફીસ પર ફિલ્મ ઘ કેરળ સ્ટોરીનું શાનદાર કલેક્શન, ફર્સ્ટ વિકેન્ડમાં આટલા કરોડની કરી કમાણી હવે ઓટીટી પર રિલીઝ થવાની તૈયારીમાં
કેરળ સ્ટોરીનું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન ફિલ્મે 35 કરોડનો આંકડો વટાવ્યો મુંબઈઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં છે ત્યારે હવે આ ફિલ્મ બોક્, ઓફીસ પર શાનદાર કમાણી કરી રહી છએ ઘણા વિવાદોમાં હોવા છત્તાં ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્ડ્સ મળી રહ્યો છે જેને લઈને ાત્રે પહેલા જ વિકમાં આ ફિલ્મે 30 કરોડથી વધુની […]


