દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 77 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત
દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના 77 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે બે દર્દીઓના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન શહેરમાં સંક્રમણ દર 3.27 ટકા હતો. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, શહેરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 20,40,229 થઈ ગઈ છે, મૃત્યુઆંક વધીને 26,648 થઈ ગયો […]


