પીએમ મોદી રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023 નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મે 2023ના રોજ એટલે કે આજરોજ સવારે 10:30 વાગ્યે પ્રગતિ મેદાન ખાતે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023 નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 11મી થી 14મી મે દરમિયાન યોજાનાર રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીના પ્રારંભને પણ ચિહ્નિત કરશે. આ મહત્વપૂર્ણ અવસર પર, વડાપ્રધાન શિલાન્યાસ કરશે અને દેશમાં વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિ સાથે સંબંધિત 5800 કરોડ રૂપિયાથી વધુની અનેક યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ […]


