G 20 સમિટને લઈને જમ્મુ કાશ્મીરમાં સખ્ત સુરક્ષા બંદોબસ્ત, 15 દિવસ સુધી તમામ શાળાઓમાં રજા અપાઈ
જમ્મુ કાશ્મીરમાં જી 20 સમિટને લઈને સખ્ત બંદોબસ્ત ગોઠવાયો 25 મે સુધી શાળાઓમાં અપાઈ રજા શ્રીનગરઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેની અનેક મિટિંગ દેશના અનેક શહેરોમાં યોજાઈ રહી ચે મહત્વની વાત એ છે કે જી 20 સમિટને લઈને દેશના રાજ્ય જમ્મુ કાશ્મીરની પણ પસંદગી કરાઈ છે આ સમિટને […]


