1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

સાઉદી એરલાઈન્સ ફ્લાઈટની હવામાં વિન્ડશિલ્ડ તૂટતા કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

સાઉદી એરલાઈન્સ ફ્લાઈટની કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ હવામાં વિન્ડશિલ્ડ તૂટતા તાત્કાલિક લેન્ડિંગ કરાયું દિલ્હીઃ- તાજેતરમાં વિમાનમાં ચેકનિરલ ખામીથી લઈને પક્ષી અથડાવાની કે કાચત તૂટવાની ઘટનાઓ ઘણી પ્રકાશમાં આવતી હોય છે ત્યારે આજરોજ બપોરે સાઉડી એરલાઈન્સની ફ્લાઈટનું હવામાં વિન્ડશિલ્ડ તૂટવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  સાઉદી એરલાઈન્સના કાર્ગો પ્લેનનું કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી […]

શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે સંપૂર્ણ સમર્થન આપશે ભારત: સીતારમણ 

દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે શ્રીલંકાના દેવાના મુદ્દાઓ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપી હતી અને આર્થિક સંકટમાંથી ફસાયેલા દેશને બહાર કાઢવા માટે ભારતના સંપૂર્ણ સમર્થનની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. સીતારમને જણાવ્યું હતું કે ઋણ પુનર્ગઠન ચર્ચાઓમાં તમામ લેણદારો સાથે વ્યવહારમાં પારદર્શિતા અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે લેણદારો વચ્ચે સહકાર મહત્વપૂર્ણ છે. આ […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે પ્રથમ જથ્થાને રવાના કરાતા PM મોદીએ ટ્વિટ કરીને કરી પ્રશંસા

  દિલ્હીઃ- ગુજરાત રાજ્યના સૌોમનાથ ખાતે એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ  શરુ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી 17 થી 30 એપ્રિલ દરમ્યાન સોમનાથ, દ્વારકા સહિતના તીર્થ ક્ષેત્રના સાનિધ્યે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. સદીઓ જૂના સંબંધોને પુન:ઉજાગર કરતા આ કાર્યક્રમનો શુભારંભ 17મી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં […]

કોરોનાનો વર્તાતો હકેર – દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,753 કેસ નોંધાયા, હવે સક્રિય કેસો 53 હજારને પાર

કોરોનાના સક્રિય કેસો 53 હજારને પાર છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ-  દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે છએલ્લા ઘણા સમયથી કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે. જો છેલ્લા કેટલાક દિવસોની વાત કરવામાં આવે તો કોરોનાના કેસોએ હજારોનો આકંડો વટાવ્યો છે તો છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 10 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. […]

દિલ્હી સહીત આસપાસના વિસ્તારામોં ગરમીનો પારો 40ને પાર, હવામાન વિભાગે આપી ચેતવણી

દિલ્હી સહીત ગરમીનો પારો 40 ને પાર પહોચ્યો હવામાન વિભાગે ગરમીથી બચવાની ચેતવણી આપી દિલ્હીઃ- દેશભરમાં ગરમીની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે દેશની રાજધાનિ દિલ્હીમાં સતત ગરમીનો પારો વધતો જઈ રહ્યો છએ,દિલ્હી વાસીઓ તથા આસપાસના વિસ્તારના લોકો ગરમીથી ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે.ત્યારે ગરમીના પ્રકોપને જોતા હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક દિવસો […]

પીએમ મોદીએ વર્લ્ડ બૅન્કના ‘મેકિંગ ઇટ પર્સનલઃ હાઉ બિહેવિયરલ ચૅન્જ કેન ટેકલ ક્લાઇમેટ ચૅન્જ’ શીર્ષક  ધરાવતાં કાર્યક્રમને સંબોધન કર્યું 

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે વર્લ્ડ બૅન્કના ‘મેકિંગ ઇટ પર્સનલઃ હાઉ બિહેવિયરલ ચૅન્જ કેન ટેકલ ક્લાઇમેટ ચૅન્જ’ (‘તેને વ્યક્તિગત બનાવવુંઃ કેવી રીતે વર્તણૂકીય પરિવર્તન આબોહવામાં પરિવર્તનનો સામનો કરી શકે છે’) શીર્ષક  ધરાવતાં કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનએ આ વિષય સાથે તેમનાં વ્યક્તિગત જોડાણનો સ્વીકાર કર્યો હતો અને એ બાબત પર ખુશી વ્યક્ત કરી […]

ટૂંક સમયમાં દેશને મળશે પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન, પરિક્ષણ રહ્યું સફળ રેલ્વે મંત્રીએ જાણકારી આપતા ખુશી વ્યક્ત કરી

ભારતને મળશે પહેલી અંર વોટર મેટ્રો આ મેટ્રોનું સફળ પરિક્ષણ કરાયું રેલ્વે મંત્રીઆ બાબતે ખુશી વ્યક્ત કરી દિલ્હીઃ- દેશમાં રેલ્વે કેષઅત્રમાં ઘણો બદલાવો આવી રહ્યો છે દેશને અનેક ટ્રેન મળી રહી છએ જે હેઠળ અનેક સ્થળોનું અતર ઘટી રહ્યું છે ત્યારે હવે દેશમાં પ્રથન અંડર વોટર મેટ્રોનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે.આ બાબતે પોતે રેલ્વેમંત્રી […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો,સુરત AAPના વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કુલ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા પાર્ટીના કાર્યકર્તાએ કહ્યું કે સ્વાતિબેન ક્યાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા ભાજપમાં જોડાયા છે.અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટરો રીટા ખૈની, જ્યોતિ લાઠીયા, ભાવના સોલંકી […]

અમરનાથ યાત્રા શરુ થવાની તારીખ જાહેર, 17 એપ્રિલથી શરુ થશે નોંધણીની પ્રક્રિયા, 31 ઓગસ્ટ સુધી ચાલશે યાત્રા

અમરાનથ યાત્રાની તારીખ થઈ જાહેર 17 એપ્રિલથી નોંધણીની પ્રક્રિયા થશે શરુ શ્રીનગરઃ- દેશભરમાં અમરનાથ જવા માંગતા યાત્રીઓ અમરનાથની યાત્રા ક્યારથી શરુ થાય તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે અહી જવા માંગતા યાત્રીઓ માટે સારા સમાચાર છે જાણકારી પ્રમાણે 17 એપ્રિલના રોજથી અમરનાથ યાત્રા માટેની નોંધણીની પ્રક્રિયા શરુ થઈ રહી છે. વધુ વિગત પ્રમાણે  દક્ષિણ […]

હવે ટ્વિટર પર 10,000 કેરેક્ટર્સમાં કરો ટ્વિટ,બોલ્ડ અને ઇટાલિક ફંક્શનની પણ સુવિધા

દિલ્હી : માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરએ ‘ટ્વિટર બ્લુ’ યુઝર્સ માટે ટ્વીટમાં અક્ષરોની મહત્તમ સંખ્યા વધારીને 10,000 કરી છે અને બોલ્ડ અને ઈટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગ ફંક્શન પણ રજૂ કર્યા છે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. તેમણે તેના ટ્વિટર  રાઈટ અકાઉન્ટ પરથી કહ્યું, “અમે ટ્વિટર પર લેખન અને વાંચનનો અનુભવ સુધારી રહ્યા છીએ! આજથી, Twitter બોલ્ડ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code